ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના મહામારીમાં પણ મહિલાઓ હવસખોરીનો શિકાર બની રહી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. વિધવા મહિલાને કોરોના થતાં ભૂવાએ પોતાનાં ઘરમાં કવોરન્ટાઈન રાખી દુષ્કર્મ આચર્યું હતું..
કોરોનામાં મૃત્યુ પામેલ પતિ મારા શરીરમાં આવે છે તેમ કહી મંદિરમાં ફૂલહાર કરી લીધા હતા. જોકે, આ પછી મહીલા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેમે આત્મહત્યાની કોશિશ કરી હતી. સંખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી ભુવા જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલા પરમારની ધરપકડ કરી લેવામાં આવી છે.