ઉર્ફી જાવેદનું વર્ષનું છેલ્લુ હોટ એન્ડ બોલ્ડ ફોટોશૂટ, જૂઓ ફોટા

BOLLYWOOD

અવારનવાર પોતાના બોલ્ડ અંદાજને લઈને ખબરોમાં રહેતી ઉર્ફી જાવેદે ફરી વધુ એક વાર બોલ્ડ ફોટા શેર કરી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.’બિગ બોસ ઓટીટીની સ્પર્ધક તરીકે પોતાની ઓળખ બનાવનાર ઉર્ફી આજે દરેક જગ્યાએ છવાયેલી છે. ઉર્ફી આજકાલ તેની ડ્રેસિંગ સેન્સને લઈને ઘણી ચર્ચામાં છે. આ બોલ્ડ ડ્રેસને કારણે ઉર્ફી સતત ટ્રોલ પણ થઈ રહી છે. જો કે ટ્રોલ થવા છતાં જાણે તેને કોઈ ફરક પડતો ના હોય તેમ તે રોજેરોજ તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.ત્યારે ફરી ઉર્ફીએ તેના ચાહકો માટે બોલ્ડ ફોટા શેર કર્યા છે.

ખુલ્લા શર્ટમાં ઉર્ફી તેની મેચિંગ બ્રાલેટને ફ્લોન્ટ કરતી જોવા મળી

ઉર્ફી જાવેદે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના લેટેસ્ટ લુકના ફોટા શેર કર્યા છે. ફરી એકવાર આ ફોટામાં તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે ઉર્ફીએ બ્લેક કલરના શોર્ટ સ્કર્ટ સાથે બ્લુ કલરનો ઓપન શર્ટ પહેર્યો છે. ઓપન શર્ટમાં ઉર્ફી હોટ લાગી રહી છે આ ખુલ્લા શર્ટમાં ઉર્ફી તેના મેચિંગ બ્રાલેટને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ દરમિયાન અભિનેત્રીએ ઘેરા વાદળી રંગના ચશ્મા પહેર્યા છે. અને તેના વાળ ખુલ્લા છે. ફોટામાં ઉર્ફીની સ્માઈલ ચાહકોને દિવાના બનાવી રહી છે.

ઉર્ફી તેની ફેશનને લઈને સતત ચર્ચાંમાં

ઉર્ફી તેની ફેશનને લઈને સતત ચર્ચાંમાં રહે છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઉર્ફી જાવેદે તેની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની કેટલાક લેટેસ્ટ ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં તેનો બોલ્ડ લુક ફેન્સને જોવા મળી રહ્યો છે. આ ફોટામાં તમે જોઈ શકો છો કે ઉર્ફીએ સફેદ ટોપ પહેર્યું છે, જેની ડિઝાઈન બધાનું ધ્યાન ખેંચી રહી છે. તેણીનું ટોપ વન શોલ્ડર કટ છે. આ ટોપને કમરથી એવી રીતે કાપવામાં આવ્યુ છે કે તેનું હોટ પેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ દરમિયાન તેણે પોતાના વાળ અડધા બાંધી રાખ્યા છે. ઉર્ફી આ ફોટામાં મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.

Leave a Reply

Your email address will not be published.