તેલુગુ, તમિલ, બંગાળી સિવાય હિન્દી ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવનારી અભિનેત્રી શ્રદ્ધાદાસ લાંબા સમયથી મોટા પડદે જોવા મળી નથી,
પરંતુ તેના બોલ્ડ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં હંમેશાં રહે છે .
ફિલ્મ ZID માં ટોપલેસ સીન આપીને તેની ખૂબ જ બોલ્ડ ઇમેજ બની ગઈ હતી. હાલ તે ફરી એક વખત ચર્ચામાં છે.
શ્રદ્ધા દાસ હંમેશા તેની બોલ્ડનેસને કારણે સોશિયલ મીડિયા પર સમાચારોમાં રહે છે.
શ્રદ્ધાએ ફિલ્મ ‘લાહોર’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ ફિલ્મ ZID માં એક ટોપલેસ સીન આપીને તે એકદમ બોલ્ડ ઇમેજ બની ગઈ.
તેણે ઘણી ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપ્યા છે.ત્યારે ફરી એક વખત તે બીકિનીમાં જોવા મળી રહી છે. તો આવો જોઇએ બોલ્ડ તસવીરો…