મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.આજકાલ બજારમાં જનરલ કોન્ડોમની સાથે સાથે વિવિધ ફ્લેવરના કોન્ડોમ પણ આવી ગયા છે. જેમાં સ્ટ્રોબેરી, ચોકલેટ, બબલગમ અને બનાના ફ્લેવરના કોન્ડોમ્સ તો કોમન છે. પણ, કોન્ડોમની વિવિધ ફ્લેવર્સ વિશે સાંભળીને તમે દંગ રહી જશો.
ફ્લેવર્ડ કોન્ડોમ તો જાણીતા છે પરંતુ આ અવનવા ફ્લેવર્સ ક્યાં છે,ભોજનનો સ્વાદ જો વધુ સારો હોય તો વ્યક્તિ બે કોડીયા વધુ જમીને પણ એ સ્વાદને માણે છે. એવું પણ કહેવાય છે કે પતિને ખુશ કરવાનો રસ્તો તેના પેટ સુધીનો છે , એટ્લે કે તેને સારું સ્વાદિષ્ટ ભોજન જમાડી પતિને ખુશ રાખો. એવી જ રીતે પત્નીને ખુશ કારવી હોય તો તેને પણ તેના ફેવરિટ ટેસ્ટનો આહલાદક અનુભવ કરાવવો જરૂરી છે. તો હવે પર્શ્ન એ છે કે એ કેવી રીતે શક્ય છે એ જાણીએ…
ચોકલેટ, વેનીલા, સ્ટ્રોબેરી જેવા ફ્લેવર્સના કોન્ડોમ તો ખૂબ પ્રિય બન્યા છે. પરંતુ એવા કેટલાક નવા ટેસ્ટના પણ કોન્ડોમ માર્કેટમાં આવ્યા જે તમારી સેક્સ લાઈફને વધુ ટેસ્ટી બનાવી શકે છે. જેમાં દરેક સ્ત્રીનો પસંદીદા ટેસ્ટ એટલે કે અથાણાનો ચટપટો સ્વાદ. હા તમે સાચું જ વાંચી રહ્યા છો. હવે અથાણાંના ટેસ્ટના કોન્ડોમ પણ ઉપલબ્ધ છે. આ સિવાય વધુ એક આશ્ચર્ય પમાડે તેવો સ્વાદ પણ આવ્યો છે, અને એ સ્વાદ એટ્લે એસ શાકભાજીનો ટેસ્ટ. ભરેલા રીંગણાનું શાક કોને નો ભાવે,
એવી જ રીતે કોન્ડોમમાં પણ રીંગણાની નવી ફ્લેવર આવી છે જેને લોકોએ ખૂબ પસંદ કરી છે. આ સિવાય જેમ લોકોની સવાર આદું વળી ચા પીવાથી થાય છે તેમ હવે એવું પણ કહી શકાય કે સવારની જેમ રાતનો પણ આદુના સ્વાદ સાથે થયી શકે છે. હવે એવું કેમ થાય એ સવાલ પણ તમને થયો હશે, તેનો જવાબ એ છે કે કોન્ડોમમાં પણ આદુની પેસ્ટનો સ્વાદ પણ માણી શકશો.
મારી વાત એટલાંથી અટકતી નથી, તમારી સેક્સ લાઈફને વધુ રોમચિત કરવા માટે હવે તમે ગાર્લિક બ્રેડની ફ્લેવર વાળા કોન્ડોમનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત પનના શોખીનો માટે પણ પણ ફ્લેવરના કોન્ડોમ માર્કેટમાં આવી ગયા છે. તો આ સાથે જ એક બીજી ફ્લેવાર પણ ખૂબ ડીમાંડમાં છે, અને એ ફ્લેવર એટ્લે ચિકન ટિક્કા ફ્લેવર.તો હવે તમારે વિચારવું રહ્યું કે તેમરા સાથીનો ફેવરિટ ટેસ્ટ ક્યો છે, તેમજ ક્યાં ટેસ્ટને એ વધુ માણે છે જેનાથી તમારી સેક્સ લાઈફ વધુ પ્રભાવિત બને.
બજારમાં આ સમયે કોન્ડોમને જે ફ્લેવર્સ ઉપલબ્ધ છે. તેમા સ્ટ્રોબેરી, બનાના, ઓરેન્જ, મિંટ, ચોકલેટ, વેનીલા ફ્લેવર સૌથી વધારે પસંદ કરવામાં આવે છે.ફ્લેવર્ડ કોન્ડોમનો ઉપયોગ ઓરલ સેક્સમાં ઇન્ટ્રસ્ટને લઇને વધ્યો છે. આ દમરિયાન પ્લેન કોન્ડોમની બોરિંગનેસને દૂર કરવા માટે ફ્લેવર કોન્ડોમ બજારમાં લાવવામાં આવ્યા. જોકે, સામાન્ય રીતે આ કોન્ડોમથી કોઇપણ પ્રકારની સમસ્યા થતી નથી. પરંતુ ફ્લેવર અને કોન્ડોમ કલરને મેચ કરવા માટે ઘણી કંપનીઓ વધારે સિંથેટિક કલર્સ ઉપયોગ કરે છે.
ખાસ કરીને કોન્ડોમ એફડીએથી અપ્રુવ્ડ હોય છે અને તેની સાથે સ્વાસ્થ્યની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં આવે છે. પરંતુ બનાના ફ્લેવરને કોન્ડોમ એવું જ યલો રંગ અને સ્ટ્રોબેરી ફ્લેવરના કોન્ડોમને મેચિંગ રેડ રંગ આપવા માટે કેમિકલ્સનો ઉપયોગ થાય છે.કેટલાક સેંસિટિવ લોકોને તેનાથી મુશ્કેલી થાય છે. પરંતુ સાવચેતી સાથે તેને દૂર કરી શકાય છે. ફ્લેવર્ડ કોન્ડોમ સુરક્ષિત હોય છે કે નહીં તે અલગ મુદ્દો છે. કારણકે ઘણાં એવા રિપોર્ટ્સ પ્રકાશિત થઈ ચૂક્યા છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે ફ્લેવર્ડ કોન્ડોમનો ઉપયોગ કરવાથી શરીરના પ્રાઈવેટ પાર્ટને નુક્સાન થાય છે. પણ, તે સવાલને બાજુ પર રાખીએ અને કોન્ડોમની વિવિધ ફ્લેવર્સ વિશે જાણીએ.
શરીર માટે આદુ-લસણ ફાયદાકારક છે અને વિવિધ ફૂડ, ટેસ્ટી ચા બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.શું તમે ક્યારેય આદુ-લસણની ફ્લેવરના કોન્ડોમ વિશે સાંભળ્યું છે. શું તમે તે ટ્રાય કરશો.હૈદરાબાદ બિરયાની ફ્લેવરનો કોન્ડોમ, જો તમને બિરયાની ભાવતી હોય તો તમે હૈદરાબાદ બિરયાની ફ્લેવરનો કોન્ડોમ યૂઝ કરી શકો છો. માર્કેટમાં રિંગણની ફ્લેવરના કોન્ડોમ પણ આવ્યા છે. જે ન્યૂટેલાને લોકો બ્રેડ અથવા રોટલી પર લગાવીને ખાય છે તે ફ્લેવરના કોન્ડોમ પણ બજારમાં ઉપવલબ્ધ છે.
આ સિવાય આલ્કોહોલ એટલે કે વ્હીસ્કી ફ્લેવરના કોન્ડોમ પણ માર્કેટમા ઉપલબ્ધ છે. પુરુષો માટે બજારમાં ઉપલબ્ધ કોન્ડોમ એ એક ચુસ્ત, પાતળું પ્લાસ્ટિકનું આવરણ છે, જે પુરુષ સમાગમ દરમિયાન તેના જનનાંગ પર પહેરે છે.
લેટેક્સ, પ્લાસ્ટિક અથવા લેમ્બસ્કિનઃદુનિયાના મોટાભાગના દેશોમાં લેટેક્સના કોન્ડોમનો ઉપયોગ સૌથી વધુ થાય છે. જો તમારી ત્વચા વધુ પડતી સંવેદનશીલ હોય કે તમને લેટેક્સ એલર્જી હોય તો તમે અન્ય પ્રકારના એટલે કે પોલિયુરેથિન અથવા પોલિઆઇસોપ્રીનમાંથી બનેલા કોન્ડોમનો ઉપયોગ કરી શકો છો. લેટેક્સના કોન્ડોમ તમને સેક્સ દરમિયાન એચઆઈવી, હર્પિસ જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ(એસ.ટી.ડી.) એટલે કે જાતીય સંક્રમિત રોગ સામે રક્ષણ આપે છે. કુદરતી કે લેમ્બસ્કિન કોન્ડોમ ઘેટાંના આંતરડાંમાંથી મળતાં તત્ત્વોમાંથી તૈયાર કરાય છે. તે ગર્ભાધાન અટકાવે છે, પરંતુ માણસની ત્વચાની માફક તે છિદ્રાળુ હોય છે. એટલે કે જાતીય સંક્રમિત રોગ સામે રક્ષણ મળતું નથી.
દરેક કોન્ડોમ પર દેખાતી, અનુભવાતી સ્નિગ્ધતા અથવા ચીકાશનું કારણ તેના પર લગાવેલા પ્રવાહીનું પાતળું આવરણ છે. પ્રવાહીનું આ આવરણ સેક્સ દરમિયાન થતી પીડા અને શુષ્કતાને દૂર કરવામાં મદદ કરવાની સાથે સાથે જ કોન્ડોમને ફાટી જતો અટકાવે છે.
ટેક્સચર્ડ કોન્ડોમ્સ.રિબ્ડ અને સ્ટડેડ સહિતના વિવિધ પ્રકારના ટેક્સચર્ડ કોન્ડોમ્સ સેક્સના અનુભવને વધુ આનંદદાયક અને સંતોષકારક બનાવે છે. જોકે, જે અન્ય માટે બહેતર હોય તે તમને કે તમારા સાથીને અનુકૂળ આવે તે જરૂરી નથી. જો આ પ્રકારના કોન્ડોમ્સથી તમને અને તમારા પાર્ટનરને વધુ આનંદનો અનુભવ થતો હોય તો તેનો ઉપયોગ કરી શકાય. બજારમાં મળતા વિવિધ પ્રકારના કોન્ડોમ્સ વાપરતી વખતે સાવધાની રાખવી જરૂરી બને છે, કારણ કે ઘણા કોન્ડોમ્સને જરૂરી તબીબી નિયમનકારી મંજૂરીઓ મળી નથી.