તહસીન પૂનાવાલાનો ખુલાસો: ટોચના આ બિઝનેસમેનની પત્ની સાથે વિતાવી રાત

nation

કંગના રનૌતની જેલમાં તમામ સ્પર્ધકો ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. OTT પ્લેટફોર્મ પર કંગનાનો લોક અપ સૌથી ફેવરિટ શો બની ગયો છે. શોના બીજા જજમેન્ટ એપિસોડમાં રાજકીય વિશ્લેષક તહસીન પૂનાવાલાને બહાર કરવામાં આવ્યા છે. તહસીન પૂનાવાલા કંગના રનૌતની જેલમાંથી બહાર આવનાર બીજો સેલેબ છે.

તહસીને તેનું ગહન રહસ્ય જાહેર કર્યું

તહસીનને તેની હકાલપટ્ટી પહેલા એક સ્પર્ધકને નોમિનેશનમાંથી બચાવવાની તક મળી હતી. તહસીને સાયેશા શિંદેને બચાવી હતી. સાયશાને બચાવવા માટે તહસીને તેના ડાર્ક સિક્રેટ પણ જાહેર કરવા પડ્યા હતા..જેને સાંભળીને તમામ ફેન્સ ચોંકી ગયા…

બિઝનેસમેનની સામે તેની પત્ની સાથે રાત વિતાવી
તહસીને કહ્યું કે એકવાર તેને દેશના એક મોટા ઉદ્યોગપતિએ તેની પત્ની સાથે એક રાત વિતાવવા માટે કહ્યું અને આ સાથે તેની કેટલીક શરતો અને ફેન્ટસી પણ હતી. તહસીને આગળ કહ્યું કે આ કામ માટે દેશના સૌથી મોટા બિઝનેસમેને પોતાનું આખું નાઈટ ક્લબ બુક કરાવ્યું હતું અને જ્યારે તહસીન તેની પત્ની સાથે સમય પસાર કરી રહ્યો હતો ત્યારે બિઝનેસમેન આ બધું જોઈ રહ્યો હતો.

બિઝનેસમેનનું નામ જાહેર કર્યું નહી

તહસીનના આ શબ્દો સાંભળીને કંગનાએ તેને પૂછ્યું, ‘શું તમે આ વસ્તુ એન્જોય કરી?’ તો તહસીને કહ્યું, ‘હા. જો કે તહસીને આ બિઝનેસમેનનું નામ જાહેર કર્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *