સુનિતાએ જન્મદિવસ ના સેલિબ્રેશન ના બહાને તેના ઘરે બોલાવ્યો અને મારા મોઢા પર હાથ રાખી મારી પર સુઈ ગઈ અને મજા માણી.

about

મારું નામ મિતેશ છે હું 28 વર્ષનો છું મારી કોલેજની ફ્રેન્ડ સુનિતાનો આજે જન્મદિવસ છે અને તેને મને સેલિબ્રેશન કરવા માટે તેના ઘરે બોલાવ્યો છે હું તેના ઘરે ગયો ત્યાં જોયું તું તેના ઘરે કોઈ નહોતું અને મેં સુનિતા ને પૂછ્યું કે સુનીતા કેમ કોઈ નથી આજે તો તારો જન્મદિવસ છે તો સેલિબ્રેશન માં મારા સિવાય બીજો કોઈ નથી

ત્યારે સુનિતાએ કહ્યું ના મિતેશ મારે મારા જન્મદિવસની સેલિબ્રેશન તો કરવું છે પરંતુ તારી સાથે એકલામાં મારે તને મળવું હતું. પરંતુ કયા કારણથી હું તને બોલાવતી પરંતુ તું આવતો જ નહોતો પરંતુ આજે મને બહાનું મળી ગયું કે આજે મારો જન્મદિવસ છે તેથી મેં તને બોલાવ્યો મારા ઘરે કે સેલિબ્રેશન છે અને હું તને આમંત્રણ આપું છું.

મિતેશ મારે મારા જન્મદિવસને સ્પેશિયલ બનાવવો હતો તેથી મેં તને મારા જન્મદિવસ નિમિત્તે સેલિબ્રેશન નું આમંત્રણ આપ્યું છે અને મને આનંદ થાય છે કે મારા નિમંત્રણને માન આપી તું અહીં આવ્યો પછી મેં સુનિતા ને કહ્યું કે સુનીતા આ તો ખોટું કહેવાય ને કે તે મને અહીં એકલા ને બોલાવ્યો મને તેમ કે આપણી કોલેજના બધા મિત્રો આવશે

તેથી હું આવ્યો છું કે બધાને મળવાનું થઈ જાય અને આવું કહેતાની સાથે જ સુનિતા મને મારો હાથ પકડીને તેના રૂમમાં લઈ ગઈ અને તેના રૂમનો દરવાજો બંધ કરી મારા મોઢા પર તેનો હાથ દબાવી મારી ઉપર સુઈ ગઈ.

અને પછી મને કહેવા લાગી કે મિતેશ મારે કોલેજથી જ બહુ જ ઈચ્છા હતી કે હું તારી સાથે મારો સમય વિતાવું તેથી મેં આજે સાત વર્ષ સુધી તારી રાહ જોઈ છે અને આજે મને તે મોકો મળી ગયો છે અને મેં તને મારા ઘરે બોલાવ્યો અને આજે તારી જવાબદારી બને છે કે મારા જન્મદિવસની આ ઉજવણીને સ્પેશિયલ બનાવે અને મને સ્પેશ્યલ ફીલ કરાવે અને તું પણ મજા કરે અને મને પણ મજા આપે એ તારી જવાબદારી બને છે એમ સાંભળતા જ સાથે જ મને મજા આવી ગઈ.

અને મેં સુનિતા સાથે ખૂબ મજા કરી અને તેના જન્મદિવસની મે સ્પેશિયલ બનાવ્યો અને તેનો આટલા વર્ષ જૂની શરીર સુખ માણવાની તેની ઈચ્છા પૂર્ણ કરી અને હવે અમે બંને એકબીજા સાથે સમય વિતાવવા લાગ્યા. ખૂબ મજા આવતી ગઈ અને સમય વીતતો ગયો ત્યારબાદ બે વર્ષ થઈ ગયા અને અમે બંને એ લગ્ન કરી લીધા અને લગ્ન પછી અમારો સમય વિતાવવાનો ચાલુ રહે છે.

અને આજે પણ સુનીતા કહે છે કે મિતેશ મને મારો તે પહેલો જન્મ દિવસ હજુ પણ ખૂબ જ યાદ આવે છે અને તારી સાથે વિતાવેલી એક એક મિનિટ ખુબ જ સરસ હતી તે મિનિટે મેં સાત વર્ષ રાહ જોઈ હતી તેથી તેને મજા જ કંઈક અલગ હતી અને ધન્યવાદ મિતેશ કે તે મારો જન્મદિવસ સ્પેશિયલ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *