સુનિતાને એના બોયફ્રેન્ડ એ કહ્યું કે રોજ મને તો ખુશ કરું છું આજે તારે મારા દોસ્તને પણ…જાણો સ્ટોરી.

GUJARAT

એક નાનકડું ગામ એમાં ગરીબ પરિવારમાં નાનકડી પરી જેવી દીકરી એ જન્મ લીધો, બાપે વ્યાજે પૈસા લઈને પણ આખા ગામને જલેબી નહિ પેંડા વ્હેચ્યા.અને આખા ગામે આવીને એ નાનકડી દીકરીને આશીર્વાદ આપ્યા.પછી એના નામકરણ વિધિમાં એનું નામ સુનીતા રાખવામાં આવ્યું..

પછી એને ભણાવવાથી લઈને નર્ષ બનાવવા સુધી એના બાપે પેટ ઉપર પાટુ માર્યું અને ભણાવી ગણાવીને એક મોટા શહેરના મોટી હોસ્પિટલમાં નોકરી પણ લગાવી.

વાત હવે ચાલુ થાય,

નાનકડા ગામમાં થી મોટા શહેરમાં આવેલી સુનિતાને આ શહેરએ લોકોનો સામનો કરાવ્યો આ સામનો કેવો એ જુવો.

સુનિતાને હોસ્પિટલમાં પોતાની સાથે રહેતા એક વોર્ડબોય જાકિર જોડે પ્રેમ થાય છે અને જાકિર પણ સુનિતાને લગ્ન કરવાના વચનો આપે છે, પછી ધીમે ધીમે બાગમાં ફરવું,મુવી જોવા જવું અને ઘરેથી ફોન આવે તો સુનીતા કહેતી કે એને નોકરી ખુબજ ફાવી ગઈ છે, એના જોડે કામ કરતા લોકો ખુબજ સારા છે.

બાપ આ વાત જાણીને ખુશ હતો કે જે સપના ના શહેરમાં કોઈ દિવસ જવાનું પણ ના વિચારતો ત્યાં પોતાની દીકરી શહેરની ટોપ હોસ્પિટલમાં જોબ કરે છે.

પણ સમય સમયનું કામ કરતો રહે જાકિરના પ્રેમમાં અંધ બનેલ સુનિતા હવે જાકિરના જોડે રૂમમાં રેહવા આવી ગઈ અનેં બેવના રોજ રાત્રે રંગ રેલીયા ચાલુ હોય, અનેક વાર સુનિતાને સમજાવીને જાકિર ગર્ભ નિરોધક ગોળીઓ આપતો રહ્યો, પણ સુનીતા પોતાના પ્રેમને પ્રેમ આપવા માટે મહેનત કરતી રહી.

પણ સમય જતા જાકિરને હવે સુનિતામાંથી મોહ ભંગ થવાથી એ સુનીતા જોડેથી દૂર ભાગી રહ્યો હતો, તો સામે સુનીતા મક્કમ હતી કે હું તારા માટે બધુ કરવા માટે તૈયાર છું, તો એના પ્રેમીએ પણ કહ્યું કે હું કહું તે કરવા તું તૈયાર થા તો જ હું તને અપનાવું,

સુનીતા પ્રેમમાં અંધ હતી એટલે એ તૈયાર થઈ પણ એને એ ક્યાં ખબર હતી કે એને સુ કરવાનું, એના પ્રેમીએ એના 3 દોસ્તને સુનિતાનો ફોટો બતાવ્યો અને કહ્યું કે આને 2 રાત માટે બોલાવવી હોઈ તો 25 હજાર આપવા પડશે,

જેને જોતા જ ઘરડા જુવાન થઈ જાય, એની માટે યુવાન શુ ના કરે ??પૈસાની આપલે થઈ ગઈ

સુનિતાને પણ એના પ્રેમીએ કહ્યું કે આજે હું કવ તે માટે તારે સુહાગરાતની તૈયારી કરવી પડશે ,સુનીતા તો માનતી હતી કે એનો પ્રેમી આજે લગ્ન કરીને સુહાગરાત મનાવશે. પણ એ અજાણ હતી આવનારા તોફાનથી.

સામે એનો પ્રેમીએ પન પેલા મિત્રોને તૈયાર રાખ્યા, 30 મીન પેહલા સુનિતાને કહ્યું કે તે આજ સુધી મને ખુશ કર્યો છે અને હું એના જ લીધે તારા જોડ આવનારા સમયમાં લગ્ન પણ કરવાનો છું, પણ લગ્ન પેહલા હું એક પરિક્ષા લેવા માંગુ છુ.

સુનીતા તો આ સાંભળીને જ ખુશ ખુશ થઈ ગઈ,

એના પ્રેમીએ સમાગમ કરેલા વિડિઓ,ફોટો એને બતાવ્યા, અને કહ્યું કે તારે આ ફોટા મારા જોડ છે એટલે તારે કામ કરવું જ પડશે, સુનિતા કહેતી રહી કે શું કરવાનું એ તો કહે, તો સામે એના પ્રેમીએ કહ્યું કે તે મને ખુશ કર્યો, પણ આજે તું મારા દોસ્તને ખુશ કરી દે,

સુનીતા એ કહ્યું કે હું તારી પત્ની થવાની છું તો તું આવું કેમ વિચારે છે, કે હું તારા દોસ્ત જોડ સુઈ જાવ અને એમને ખુશ કરું ?? તો સામે કહ્યું કે હું જોવા માંગુ છું કે તું મારા માટે શું કરી શકે છેઃ

તો સુનિતા મક્કમતાથી કહી દીધું કે હું તારા માટે બધુ જ કરવા તૈયાર પણ તારા ફ્રેન્ડ માટે નહીં, આ વાત સાંભળતા જ એનો ફ્રેન્ડ ગુસ્સે થવા લાગ્યો અને સુનિતાને લાફો મારવા લાગ્યો,

સુનિતાને પણ હવે અહેસાસ થાય ગયો કે હું ખોટા માણસને સિલેક્ટ કરી બેઠી એટલે એને સામેથી બચવા માટે નાટક કર્યું કે આજે હું માસિકમાં છું પણ 5 દિવસ પછી હું તારા દોસ્તને ખુશ કરીશ, સામે એના પ્રેમીને પણ સુનિતા ઉપર વિશ્વાસ આવી ગયો

હવે સુનીતા આખી રાત એના પ્રેમી જોડ સુઈ રહી પ્ણ એના મનમાં વિચાર ચાલતો હતો કે હું અહીંથી કેવી રીતે જાવ, એને મનમાં નક્કી કર્યું કે કાલે ખાલી ખાલી પપ્પાની તબિયત બીમાર છે કહીને નીકળી જઈશ અને પછી હું આ શહેરમાં પાછી નહીં આવું.

બીજા દિવસે સવારે એ વહેલી ઉઠી, નાહી ધોઈને તૈયાર થઈ ગઇ એનો પ્રેમી લેટ ઉઠ્યો તો એની માટે સુનીતાએ નાસતો પણ બનાવ્યો અને ચા પણ, પછી એને કહ્યું કે મારા પપ્પા બીમાર છે અને કાલે સાંજે કે આજે સાંજે આવી જઈશ. એના પ્રેમીને લાગ્યું કે વાંધો નહિ તું જતાવ પણ તું પેલી વાત યાદ રાખજે,તો સામે સુનીતાએ કહ્યું કે હા હું 5 દિવસનું માસિક પતિ જશે.અને પછી હું પેહલા તારા જોડે સૂઈશ,પછી બીજા જોડ જઈશ..
અને સુનીતા પોતાના ઘરે જતી રહી,

પણ બીજા દિવસે પાછી ના આવી ત્યારે એના પ્રેમી જાકીરને ચિઠ્ઠી મળી જેમાં લખેલું હતું,

અપ્રિય જાકીર
મેં તો તને સત્યત પ્રેમ કર્યો હતો.,મેં તો તને તમામ સુખ આપવાની વાત કરી અને ઘણી બધીવાર શારીરિક સુખ પણ આપ્યું પણ તે શું આપ્યું મને ?? તે મને જ વેચી દીધી ? તું રૂપિયાની લાલચમાં એટલો બધો નીચો જતો રહ્યો કે તે મને વેચવાની વાત કરી,

સાંભળ હું આજે જાવ છું પણ હું હવે કોઈ દિવસ તારા જોડ પાછી નહિ આવું, અને હા હું તારા વિરુદ્ધ આજે પોલીસમાં કમ્પ્લેન કરીનેં જઈશ…

આ વાત કાલ્પનિક છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *