શું વાતાવરણની પણ થાય સેક્સ પર અસર? જાણો કઈ સિઝનમાં અંગત પળો માણવાની થાય ઈચ્છા

GUJARAT

આપણને સૌને એ વાતની સારી રીતે ખબર છે કે વાતાવરણ બદલાઈ તેની સાથે આપણા વર્તન પર અસર થાય છે. ગરમી, ચોમાસુ કે શિયાળો હોય ત્યારે એ અનુસાર આપણે વર્તીએ છીએ. ત્યારે સેક્સ માટે કઈ સિઝન છે બેસ્ટ અથવા તો ક્યા વાતાવરણમાં સેક્સ કરવાની થાય ખુબજ ઈચ્છા આજે જાણીશુ.

વરસાદની સીઝનમાં કપલને એક બીજાની સાથે રહેવું વધારે ગમે છે કેમકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોય છે. ગરમીની સીઝનમાં તમને થાક લાગે પણ આવા સારા વાતાવરણમાં સાથે રહેવું ફરવુ હાથોમાં હાથ પરોવીને બેસવુ તેનો એક અલગજ લ્હાવો છે.

તમે માર્ક કરજો આવા આહ્લાદક વાતાવરણમાં કુદરત પણ જાણે કે સાથ આપે છે જીણો જીણો મેઘો વરસી રહ્યો હોય અને મનગમતો સાથ હોય પછી કહેવું જ શુ. આ પલ એટલા સુંદર અને કુદરતી હોય છે કે તેમાં કપલે ખાસ કંઈ કરવાનું રહેતુ હોતુ નથી બસ એક બીજાની સાથે મસ્તીમાં ખોવાઈ જવાનુ પછી જુઓ આ અનુભવ તમે જીવનભર ભૂલી નહી શકો.

સેક્સ માટે આમતો કોઈ સમય નક્કી નથી બસ બંનેની મરજી હોય તો પછી કહેવુ જ શુ પણ આ હા, આ વાતાવરણ જરૂરથી તમારો મૂડ સેક્સ માટે તૈયાર કરશે. એક બીજાને ભરપુર સાથ આપી સમય પસાર કરી ધીરે ધીરે સેક્સ તરફ વળશો તો આ સમયે તમને જરૂરથી એક અલગ જ અનુભવ થશે.

પ્રકૃત્તિનો સહારો લેશો તો વધારે સારૂ રહેશે તમે હળવાફુલ થઈ જશો અને એક અલગ જ અનુભવ કરી શકશો. સેક્સ કરતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તમારા પાર્ટનરની શું મરજી છે તેની ઇચ્છા હશે તો વાંધો નહી જો તેનું મન ન હોય તો તેને પ્રેમથી પસવારો અને ધીરે ધીરે તેને સેક્સ માટે તૈયાર કરો સેક્સમાં ક્યારેય ઉતાવળ ન કરશો. ફોરપ્લે અને આફ્ટરપ્લે પર પુરતુ ધ્યાન રાખો.

Leave a Reply

Your email address will not be published.