શું તમારી સમાગમ કરવાની ક્ષમતા ઘટી ગઇ છે? બસ કરો આટલું અને પછી જુઓ કમાલ

nation

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ, ખાણી-પીણી, વધતી ઉંમર, તણાવ અને અન્યો કારણોસર લોકો સેક્સ લાઈફમાં રસ રાખતા નથી. જેના માટે લોકો આધુનિક દવાઓનો ઉપયોગ કરે છે જે લાંબાગાળે શરીરમાં ખૂબ જ નુકસાન કરે છે. જેથી આજે અમે ખાસ આ પ્રકારના લોકો માટે સેક્સ ડાયટ લઈને આવ્યા છે. જેનું સેવન કરવાથી તમારી સેક્સ લાઇફમાં વધારો થઇ શેક છે.

ડાર્ક ચોકલેટ

સેક્સ જીવનને હંમેશા સારી રાખવા માટે પણ ડાર્ક ચોકલેટ ખાવી બહુ જ જરૂરી છે. જેથી તમારા ફ્રિજમાં હંમેશા ડાર્ક ચોકલેટ રાખો કારણ કે ચોકલેટને સેક્સ ઉત્પ્રેરકના રૂપમાં ઓળખવામાં આવે છે.

એલચી

તમને જાણીને આશ્ચર્ય થશે કે એલચીને એક પ્રબળ મસાલાના રૂપમાં ઓળખવામાં આવે છે, પરંતુ આ તે પુરૂષો માટે ફાયદાકારક છે જે નપુસંક છે. જેથી જે પુરૂષોમાં કામોત્તેજના ઓછી હોય તેમણે એલચીનો ઉપયોગ કરવો જોઈએ. જુના જમાનામાં રાજા લોકો પોતાના ભોજનમાં ઇલાયચી વધુ નાખીને ખાતા હતા જેથી તેમને વધુ બાળકો પેદા થાય.

સ્ટ્રોબેરી

સેક્સ ડાયટમાં જો સ્ટ્રોબેરી ખાવામાં આવે તો તે સેક્સ જીવનને જીવંત બનાવી દે છે. સ્ટ્રોબેરીના સેવનથી ઉત્તેજના પણ વધે છે.

પાલક

પાલકના નિયમિત સેવનથી શરીર તાકાતવાન બને છે અને રોગો દૂર રહે છે. સાથે જ તે સેક્સ ક્ષમતાને બળ આપે છે. તેમાં ભરપૂર વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ હોય છે.

Leave a Reply

Your email address will not be published.