પ્રશ્ન. શું શિલાજીત ખાવાથી હકીકતમાં સંબંધ બાંધતી વખતે ફાયદો થઈ શકે?
તમે પૂછી રહ્યા છો કે શું શીલાજીત ખાવાથી હકીકતમાં સંબંધ બાંધતી વખતે ફાયદો થઈ શકે કે કેમ તો હું તમને કહેવા માગું છું કે તેવા સમયની અંદર તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે પહેલી વસ્તુ તો એ પણ જગ્યાએ કોઈ ઓળખતું નથી અને સામાન્ય રીતે ઓળખતું નથી તે પ્રકારનો એવું પ્રવાહી છે અને એક પ્રકારે એવી ઔષધી છે
કે જે સામાન્ય રીતે કોઈ પીવે છે તો તેવા સમયની અંદર ઘણો બધો ફાયદો થઈ શકે છે સામાન્ય રીતે છે તે લાવી પડતી હોય છે અને તમારે તેનો ઉપયોગ કરવો પડતો હોય છે સાચી તમે કહેશો કે કેવી હશે તો સામાન્ય રીતે જે ખૂબ જ લાંબી થતી હોય છે અને તારની જેમ લાંબી થાય છે અને જ્યારે તમે તેને જોરથી ઠોકો છો તો તે પથ્થરની જેમ તૂટી જતી હોય છે
તે સાચી હોય છે અને તે હકીકતમાં હિમાચલની જે તળેટી હોય છે ત્યાંથી મળતી હોય છે અને સામાન્ય રીતે ઉપલબ્ધ હોતી નથી એટલે તમે શીલાજી રીતે મંગાવી શકો છો નાગર સંબંધમાંથી વખતે તેનાથી તમને ઘણો બધો ફાયદો થઈ શકતો હોય છે તેવું લોકો માને છે પરંતુ તમે લાંબા ગાળા સુધી ઉપયોગ કરો છો તો તમને ફાયદો થતો હોય છે
બીજી વસ્તુ એ હવે તો આજે બધી નવી નવી પ્રોડક્ટ આવતી હોય છે તેવા સમયની અંદર પણ તે પ્રોડક્ટ હોય છે તેમાં પણ હવે આ શિલાજિત આવવા લાગી છે એટલે તમે ઓનલાઈન બંધ ઓર્ડર કરી શકો છો અને ત્યારબાદ તમે મજા માણી શકો છો.
પ્રશ્ન. શું મુખ મૈથુન કરતી વખતે પણ પ્રોટેક્શન નો ઉપયોગ કરવો પડે?
તમે પૂછી રહ્યા છો જ્યારે તમે કરો છો તેવા સમયની અંદર તમે પ્રોટેક્શન નો ઉપયોગ કરી શકો કે કેમ તો હું તમને કહું માગું છું કે તે બસ તમે ઘણા બધા રીતે પ્રોટેક્શન નો ઉપયોગ કરી શકો છો પરંતુ તમને માત્ર માગું છું કે મુખમૈથુન કરતી વખતે તમે કેમ પ્રોટેક્શન નો ઉપયોગ કરવા માંગો છો ઘણા બધા લોકો હોય છે કે સામાન્ય રીતે પ્રોટેક્શન નો ઉપયોગ કરતા નથી
ઘણા બધા લોકો મને હજુ સુધી એવો પ્રશ્ન પૂછી રહ્યા છે કે નહીં પરંતુ તમે જે છે તે ખૂબ સરસ સવાર પૂછ્યું છે અને તે પ્રશ્નનો જવાબ પણ મારી પાસે છે કે પ્રોટેક્શન નો ઉપયોગ તમારે કરવો જ પડે ઉપયોગ કરવો જ પડે તેવો પ્રશ્ન તમારે નથી પૂછવાનો પરંતુ તેનો ઉપયોગ તમે કરો છો તો તેવા સમયની અંદર તમે ઘણા બધા જે વાયરસ હોય છે અને ઘણા બધા રોગ જે થવાના હોય છે
તેનાથી તમે બચી શકો છો અને તેનાથી બચવા માટે તમારે તેનો પ્રયોગ કરવો પડતો હોય છે અને દર વખતે તમે પ્રોટેક્શન નો ઉપયોગ કરો છો તો તેવા સમયની અંદર તમને ઘણો બધો ફાયદો થતો હોય છે ઘણી બધી વખત જ્યારે શરૂઆત હશે
ત્યારે શરૂઆતની અંદર તમને હકીકતમાંથી એવું લાગે છે કે આ વસ્તુ તમને નથી ગમતી પરંતુ ત્યારબાદ તમે તેની ટેવ પડી જશે અને તમે સરળતાથી બધું કરી શકશો અને તમને ઘણી બધી મજા પણ આવવાની છે એટલે તમે કરતી વખતે પણ પ્રોટેક્શન નો ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ ઘણી બધી મજા માણી શકો છો તે હું મને લાગે છે અને તમને તેની અંદર ખૂબ જ મજા આવવાની છે.