શું સેક્સ દરમિયાન ડબલ કોન્ડોમનો એક સાથે ઉપયોગ કરી શકાય? જાણો

GUJARAT

સવાલ: હું એક ૨૪ વર્ષીય કામકાજી યુવતી છું. બોયફ્રેન્ડ સાથે ફીઝીકલ રીલેશન બનાવતી વખતે અમે કોન્ડોમનો ઉપયોગ કરીએ છીએ. હું જાણવા માંગુ છું કે શું કોન્ડોમનો ઉપયોગ અનિચ્છીત પ્રેગનેન્સીથી બચવા માટે સૌથી સારો ઉપાય છે? કારણકે અત્યારે અમારે બે વર્ષ સુધી લગ્ન નથી કરવા. મહેરબાની કરીને જણાવજો કે શું ડબલ કોન્ડોમનો એક સાથે ઉપયોગ કરી શકાય છે, જેમાં સેક્સ પૂરેપૂરું સુરક્ષિત છે અને અમને ટેન્શન ફ્રી રહેવાની સલાહ આપો.

જવાબ: માર્કેટમાંથી સરળતાથી ઉપલબ્ધ, સેક્સ દરમિયાન પુરુષો દ્વારા ઉપયોગમાં લેવાતા કોન્ડોમ ગ્ર્ભ્નીરોધનો સરળ અને સારો વિકલ્પ માનવામાં આવે છે. તે ના માત્ર વણમાંગી પ્રેગનેન્સીથી તો બચાવે છે પરંતુ સેક્સ ટ્રાન્સમીટેડ ડીસીઝ જેવી ગંભીર સમસ્યાઓથી પણ શરીરને સુરક્ષિત રાખે છે.

બ્રાન્ડેડ કંપનીઓના કોન્ડોમનો ઉપયોગ કરવો: સેક્સ દરમિયાન ગરમ થવાની શક્યતા ત્યારે હોય છે, જ્યારે કોન્ડોમ ફાટી જાય. જો કે એવું ત્યારે પણ થઇ શકે છે જ્યારે તમારું કોન્ડોમ ખરાબ કવોલીટીનો હોય. એટલે બ્રાન્ડેડ કંપનીઓના કોન્ડોમ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. બ્રાન્ડેડ કંપનીઓના કોન્ડોમ લોંગલાસ્ટિંગ હોય છે અને જલ્દી નથી ફાટતા.

એક સાથે ડબલ કોન્ડોમનો ઉપયોગ કરવો યોગ્ય નથી: રહી વાત એક સાથે ડબલ કોન્ડોમના ઉપયોગ કરવાની તો એવું કરવું યોગ્ય નથી. કારણકે સેક્સ દરમિયાન એકબીજા સાથે ઘસાવાથી કોન્ડોમ ફાટી શકે છે, જેનાથી સમસ્યા થઇ શકે છે. સાથે જ કોન્ડોમનું ફાટવું તમને અને તમારા પાર્ટનરને ચરમસુખ થવાથી પણ વંચિત કરી શકે છે.

ટેન્શન ફ્રી થઈને સેક્સને એન્જોય કરવું: જો કે કોન્ડોમને એક સારું ગર્ભનિરોધક કહેવાય છે પરંતુ પછી પણ તમે ઈચ્છો તો સેક્સ દરમિયાન વુમન વેઝાઈનળ કોન્ટ્રાસેપ્ટીવ પિલ્સનો પણ ઉપયોગ કરી શકે છે. તેનાથી તમે ટેન્શન ફ્રી થઈને સેક્સને એન્જોય કરી શકે છે. પછી પણ તમારા પાર્ટનરે કોન્ડોમ ઉપયોગ કરવા માટે જરૂરથી કહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *