શું મને દરરોજ હ-સ્ત-મૈ-થુન કરવાની ટેવ હશે તો મારું જીવન બરબાદ થઈ જશે?

about

પ્રશ્ન. મને રાત્રી ના સમયમાં સ્ત્રીઓ સાથે સંભોગ કરવાના સપનાઓ આવે છે હું શું કરું?

તમે મને એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે રાત્રીના સમયની અંદર તમે સ્ત્રીઓ સાથે સંભોગ કરવાના ઘણા બધા સપના હોય તો તેની અંદર તમે શું કરી શકો છો. હું તમને માત્ર એટલું જ કહેવા માગું છું કે તેની અંદર તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો ચોકી કરતો હોય છે કે તમારી ઉંમર જાહેર થઈ જતું હોય છે અને તમે વધારે સમય આવું બધું કરતા હોતા નથી

અને વધારે વીડિયોને એવું જોતા છો ત્યારે આ બધી વસ્તુઓ છે અને જેના કારણે તમને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે આની માટે તમે એક સિમ્પલ વસ્તુ કરી શકો છો કે તમને રાત્રિના જ્યારે જ્યારે સંભોગ કરવાના આવા બધા સપના આવતા હોય તો તેને દૂર કરવા માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો તમે મેડીટેશન કરી શકો છો અને તેની સાથે કદાચ સપના આવતા હોય

તો તેના કારણે કોઈ પણ પ્રકારે તમને વાંધો પડવાનો નથી અને તમે સપના જોવો છો તે ઘણી બધી વખત ડિસ્ટર્બ રહેવાનું છે એટલે તમને તો વધારે તો કંઈ થવાનું નથી એટલે તમે તે વસ્તુમાં તેને દૂર કરી શકો છો અને તેના કારણે તમને ઘણો બધો ફાયદો થવાનો છે બીજી વસ્તુ એ પણ છે કે તમે યોગા કરી શકો છો બહાર રખડવા માટે પણ જઈ શકો છો ઘણી બધી વખત તમે ઘરની અંદર આખો દિવસ આવતા હોય છે.

પ્રશ્ન. શું મને દરરોજ હસ્તમૈથુન કરવાની ટેવ હશે તો મારું જીવન બરબાદ થઈ જશે?

તમે એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે તમને શું કરવાની ટેવ હશે તો તેની કારણે તમારું જીવન બરબાદ થઈ શકે કેમકે હું તમને કહેવા માંગુ છુ કે સામાન્ય રીતે ઘણા બધા જે વ્યક્તિ હોય છે અને કોઈ પણ વ્યક્તિ હોય તો તેને જીવન ટકાવી રાખવા માટે પોતે આ વસ્તુઓ પણ ખૂબ જ જરૂરી હોય છે એવું કહેવામાં આવેલું છે કે કોઈપણ વ્યક્તિએ ચાર પુરુષ પોતાના જીવનની અંદર કરવાના છે

જેની અંદર કામ ધર્મ અર્થ બધી વસ્તુઓ વગર મારે કરવાની છે તેની અંદર કામ પણ ખૂબ જ જરૂરી હોય છે એટલે તમને ઘણી બધી વખત એવું થાય છે તો તેમાં તમારે ગભરાવાની કોઈપણ પ્રકારની જરૂર નથી તમે બધી વસ્તુ કરી શકો છો અને એમાં તમને કોઈ પણ પ્રકારે વાંધો આવવાનો નથી બીજી વસ્તુ એ પણ છે એવું વિચારતા હોય છે કે સામાન્ય રીતે આ બધી વસ્તુ કરવામાં આવે

ત્યારે તેમણે ઘણું બધું નુકસાન થઈ શકે છે પરંતુ હકીકત એવી વસ્તુ નથી આ એક વસ્તુ એ છે કે તમને ઓવર થઈ શકે છે અથવા તો તમને વધારે સમય જ્યારે આ બધી વસ્તુઓ કરો છો તો વધારે પ્રમાણમાં તમે આ વસ્તુ કરો છો ત્યારે તમને નુકસાન થઈ શકે છે

પરંતુ તે તો દુનિયાનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે કરો છો ત્યારે તેવા સમયમાં તમને સમસ્યાઓ થતી હોય છે એટલે તેની ઉપર તમારે ધ્યાન આપવાનું નથી અને તમે સરળતાથી પોતાના કામમાં ધ્યાન આપી શકો છો અને આ વસ્તુ પણ તમે કરો છો વધારે ટાઈમ તમે આ બધી વસ્તુઓ નહીં કરો તો તમને ફાયદો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *