પ્રશ્ન. શું હું મારી પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે મજા કરી શકું ?
તમે જણાવી રહ્યા છો કે શું તમે તમારા પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે બધી મજા કરી શકો કે કેમ તો હું તમને માત્ર ને માત્ર એટલું જ જાણવા માગું છું કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેવું મને આવા સવાલ કરતા હોય છે તો તમને એટલું કહેવા માગું છું કે સામન્ય રીતે તમે કરી શકતા નથી. તમે તમારી પત્ની સિવાય કોઈ બીજી સાથે મજા કરો છો
તો તેવા સમયની અંદર તમે તમારા પત્ની સાથે દગો કરેલો કહેવાની જ્યારે પત્ની સાથે તમે દબાવો કરો છો તો તેઓ સમંદર તમે ખૂબ જ ખોટી વસ્તુ કરેલી કહેવાય તે મને લાગે છે હું તમને માત્ર એટલું જ માગું છું કે તમને બધું કરવાનું ઈચ્છા થતી હોય ને તમને બધું મન થતું હોય તો તમે તમારા પત્નીના જણાવી શકો છો અને તેઓને કહી શકો છો કે મને આ બધું કરવાની આવી રીતે ઈચ્છા છે
તો તમારા પત્ની તમને પ્રેમ કરે છે કે માની જવાના છે અને તમે તેમની સાથે બધું કરી શકો છો પરંતુ તમે પરિસ્થિતિ કરી શકતા નથી તમે આવું બધું કરો છો તો પછી તમારે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાના નથી પરંતુ તમારા પત્ની જેમ કહે છે
તેમ તમારે કરવાનું છે અને તેઓની સાથે તમને જ્યારે સમય મળે છે ત્યારે તમારે બધું કરવું જોઈએ કારણ કે તમને જ્યારે બીજી સ્ત્રીઓની આદત પડી જાય છે તો તેવા સવારની અંદર તમારો લગ્નજીવન બગડી શકે છે ને તમારું પર્સનલ લાઈફ પણ બગડી શકે છે તેવું મને લાગે છે એટલે તમારી વસ્તુ વિચારીને કરવી જોઈએ.
પ્રશ્ન. હું એક સ્ત્રી છું અને મને અન્ય સ્ત્રીઓ સાથે બધું કરવાની મજા આવે છે તે કોઈ રોગ કહેવાય?
તમે જણાવવા રહ્યા છો કે તમે એક સ્ત્રી છો અને તમને અન્ય ખૂબ જ મજા આવે છે તો તેને કોઈ રોગ કહેવાય કે કેમ તો તમને માત્ર એટલું જ જણાવવા માગું છું કે તે કોઈ પણ પ્રકારનો રોગ નથી એટલે તમારે કરાવવાની જરૂર નથી તે ઘણી બધી સ્ત્રીઓ હોય છે કે તેઓને અન્ય સ્ત્રીઓ સાથે બધું કરવાની ઈચ્છા થતી હોય છે અને ઘણા બધા પુરુષો પણ દુનિયાની અંદર હોય છે
કે જેઓને બજાર પુરુષો સાથે બધું કરવાની ઈચ્છા થતી હોય છે પરંતુ તેઓને આપણે કોઈ એક કેટેગરીમાં મૂકી શકતા હોઈએ છીએ પરંતુ તમારે એમાં ગભરાવાની કોઈપણ જરૂર નથી તમે કોઈ બીજા વ્યક્તિઓ નથી પરંતુ આવા લોકોને બાયો સેક્સ્યુઅલ કહેવામાં આવતા હોય છે એટલે કે તેઓને પોતાના લોકો હોય છે તેની સાથે બધું કરવાની ઈચ્છા થતી હોય છે એટલે તમે તે કેટેગરીના છો
અને તમારે તેમાં ગભરાવાની કોઈપણ પ્રકારે જરૂર નથી હાલના સમયમાં તમારે બધી આકર્ષણ હોય અને તમને તેની સાથે આકર્ષણ હોય તો તમે તેમની સાથે પણ લગ્ન કરી શકો છો તેમાં પણ સરકારે કાયદો બનાવી નાખ્યો છે અને તમને કોઈ પણ તારે તકલીફ પડવાની નથી એટલે તમને કોઈ પણ પ્રકારનો રોગ નથી પરંતુ તમને લાગતું હોય
તો તમને થોડું ઘણું પણ આકર્ષણ તમારા ઓપોઝિટ જેન્ડર સાથે છે તો તમે તેમની સાથે લગ્ન કરશો તો તમે વધારે સુખી થશો અને તે વ્યક્તિ તમને સુખી કરી શકશે તો મને લાગે છે પરંતુ તમને એવું ન થતું હોય તો સામાન્ય રીતે તમે બીજી સ્ત્રીઓ સાથે પણ લગ્ન કરી શકો છો તેમાં કોઈપણ પ્રકારે વાંધો નથી.