શુ હુ મારા પતિના મિત્ર સાથે લગ્ન કર્યા વગર શા-રીરક સ-બંધ બાંધી શકુ છુયોગ્ય સલાહ આપવા વિનંતી……..

Uncategorized

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

સવાલ., હું જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે મારી એક ફ્રેન્ડના મેરેજ થઈ ગયા હતા. અને અમે મળતા હતા ત્યારે એ તેના મિસ્ટર સાથેના બેડરૂમના-અનુભવોની વાતો કરતી હતી. એમાં મને ખૂબજ રસ પડવા માંડયો અને એના જ મિસ્ટર સાથે આંખ લડી ગઈ છે. એકવાર મારી ફ્રેન્ડ ઘરે નહોતી ત્યારે એના ઘરમાં જ એના મિસ્ટર સાથે મેં પહેલી વાર અંગતપળો માણી લીધી હતી.

પછી તો એ સિલસિલો હજુસુધી ચાલુ જ છે. હવે મારા એન્ગેજમેન્ટની વાત આવે છે. પણ મારી ફ્રેન્ડના મિસ્ટરને હું છોડી શકું એમ પણ નથી. એ મને ખૂબજ ગમવા માંડયો છે. મને તો એમ થાય છે કે હું લગ્ન કર્યા વિના જ તેની સાથે સંબંધ રાખું. ફ્રેન્ડને પણ સમજાવી લઈશ. જો નહીં માને તો તેનો મિસ્ટર ડિવોર્સની ધમકી પણ આપશે એટલે માની જશે. પણ આવું થઈ શકે ખરું ? મને તમે સાચી સલાહ આપો એવી વિનંતિ છે.

જવાબ.રેખા (નામ બદલ્યું છે) તારી કથની અજીબો ગરીબ જેવી પણ છે. તારી ફ્રેન્ડે પોતાના પતિ સાથે બેડરૂમમા જે કરે તે પણ તેની બીજાઓ એટલે કે ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની શું જરૂર હતી? એણે જે રીતે વાત કરી હશે તે સાંભળી સાંભળીને તારી કામની વાસના પણ ભડકી ઉઠી છે અને તેં તેના જ ઘરમાં આગ લગાડી દીધી છે. એના જ પતિને વશ થઈ અને વશ કરી લીધો હતો એની સાથે અવારનવાર શારીર શુખ માણવા માંડી. આ તો એવું વ્યસન છે કે એકવાર થઈ જાય પછી છૂટે જ નહીં, અને વધ્યા જ કરે.હવે તારા કેસમાં નિર્ણયની ઘડી આવી છે.

એટલે તું જાગી છે. તારી ફ્રેન્ડના પતિને પણ તેની પત્ની કરતાં તારામાં વધુ રસ પડી ગયો છે એનો મતલબ એવો પણ હોઈ શકે કે તેને તારાથી વધુ સંતોષ મળતો હોય. જોકે, પરાયું વધુ ગમે એ રીતે પણ તેને તારું આકર્ષણ હોઈ શકે છે, પરંતુ એક વાત સ્પષ્ટ રીતે જાણી લે કે આ તો થોડા સમયનો જ ખેલ છે. એને તારાથી ઉબાઈ જતાં બહુ વાર પણ નહીં લાગે. ભ્રમરવૃત્તિના પુરુષોનો કોઈ ભરોસો ન થાય. પત્ની હોવા છતાં પણ તેણે તેની ફ્રેન્ડ સાથે અંગત સંબંધ બાંધ્યો એ શું દર્શાવી રહ્યું છે ? તું જરાક સ્વસ્થ રીતે વિચાર.

સૌપ્રથમ તો તેં તારી ફ્રેન્ડના પતિ સાથે અંગત સંબંધ બાંધ્યો એ તારી મોટી ભૂલ થઈ છે. તારે એક વાત યાદ રાખવી જરૂરી હતી કે તારા લવ કે એરેન્જ મેરેજ થવાના જ છે. એમાં વફાદારી મહત્ત્વની બાબત હોય છે, પરંતુ તેં તો મેરેજ પહેલાં અન્ય પુરુષને જ તારું સર્વસ્વ સોંપી દીધું છે. અને જે ભવિષ્યમાં તારા કોન્સિયસને બાઈટ કરતું જ રહેશે. તું તારી ફ્રેન્ડના પતિથી એટલી બધી પ્રભાવિત થઈ ગઈ છે કે તેની ઉપપત્ની બનીને રહેવા પણ તૈયાર થઈ ગઈ છે. તે માટે તારો પરિવાર માનશે? તેઓ તો તારા એન્ગેજમેન્ટની વાત કરી રહ્યા છે. તું તેઓને હાલ તે અંગે રોકી શકે ખરી પણ તું તારી ફ્રેન્ડના પતિ સાથે રહી તો ન જ શકે આવો સંબંધ કેટલો છે

તું તો તારી ફ્રેન્ડને સમજાવવા સુધીની વાત કરી રહી છે એ તો સૌથી મોટી મૂર્ખામી લાગે છે. કોઈ સ્ત્રી પોતાનો પતિ અન્ય સ્ત્રીને પ્રેમ કરે, તેની સાથે અંગતપળો માણે તે ચલાવી લે ખરી ! એ હરગીજ તૈયાર ન થાય. એટલે તેને આવી કોઈ વાત કરતી જ નહીં. બીજું એ કે એ તારી ફ્રેન્ડ છે તેં એને દગો કર્યો છે, એનો દ્રોહ પણ કર્યો છે.

તું તો ત્યાં સુધી કહે છે કે એનો પતિ એને ડિવોર્સની ધમકી આપશે એટલે માની જશે!તો જાણી લે કે એ પણ મૂર્ખતા જ હોવાની. તે શા માટે ડિવોર્સ આપવા તૈયાર થાય? અને આખો મામલો પોલીસ અને કોર્ટનો બની જશે. તમને તેમાં કોઈ ફાયદો તો નહીં જ થાય પણ ઊલટાના બદનામ થઈ જશો. આ કેસ થશે એટલે તું પણ ચિત્રમાં આવીશ. એટલે તારો પરિવાર પણ બદનામ થઈ જશે. ધારો કે, ડિવોર્સ મળી જાય તો તું તેને પરણી શકીશ ખરી! તારો પરિવાર માનશે ! આ બધું શા માટે કરવાનું છે.

શું તારી ફ્રેન્ડનો પતિ તારી કામની ભૂખ ભાંગે છે એટલે? આ યોગ્ય નથી. એટલું જ નહીં તારી ફ્રેન્ડનો પતિ ભલે અત્યારે તારી હામાં હા મેળવતો હોય પરંતુ વાસ્તવિકતાનો સામનો કરવાનો આવશે ત્યારે ઊભી પૂંછડીએ ભાગશે. ડિવોર્સની વાત ખાલી ખાલી કરતો હશે. અને પહેલાં એની પાસે કન્ફર્મ કરાવ અને જો શું થાય છે ? તને મળવાનુંય પણ બંધ કરી દેશે.

અને એટલું જ નહીં તું નહીં માને તો સામેથી તને બદનામ કરવાની ધમકી આપશે. તેને તેની પત્નીથી ડિવોર્સ લેવા માટે કોઈ કારણ જ નથી. માત્ર તારી સાથે અંગતપળો માણવા કહેતો હશે. એે જાણવા ખાતર તું ડિવોર્સ લેવા જરા દબાણ કરી જોજે. બધો જ ખ્યાલ આવી જશે. આમ છતાં પણ જો એ તૈયાર થાય તો પણ તું હવે એની સાથે કોઈ સંબંધ રાખતી જ નહીં અને તેને આડા સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા સમજાવી દેજે.

સવાલ:મારા લગ્ન જીવનમાંથી સેક્સ એકદમ ગાયબ થઈ ગયું અને છેલ્લાં ઘણા વર્ષથી અમારા વચ્ચે કોઈ જા-તીય સંબંધ બન્યા નથી. અમે એકબીજાને કિસ કરીએ અને આલિંગન પણ કરીએ છીએ. અમે એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ, પરંતુ અમારી સેક્સ લાઇફ સક્રિય નથી, પરંતુ જ્યારે અમે બાળક ને જનમાં આપવાનું નક્કી કર્યું ત્યારે અમારા વચ્ચે જા-તીય સંબંધ બન્યા.તે ફક્ત ગર્ભધારણ માટે જ બનાવ્યા હતા.

જાતીય આનંદ માટે નહિ. પરંતુ તેમાં પણ અમારે લાંબો સમય લાગ્યો, કારણ કે ઘણા સમય પછી અમે સબંધ બનાવ્યા એટલા માટે હું ધીમા સ્ખલનથી પીડાઈ રહ્યો હતો. અત્યારે અમારો પુત્ર ત્રણ મહિનાનો થઇ ગયો છે અને મેં એક વર્ષથી મારી પત્ની સાથે સેક્સ કર્યું નથી. મારી જાતને સંતુષ્ટ બનાવી રાખવા માટે, હું પોર્ન અને હસ્તમૈથુનનો સહારો લવ છું, પરંતુ મને જા-તીય સંભોગની ઈચ્છા પણ ઘણી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *