શું હું કોઈ વિદેશી છોકરીની સાથે વધારે મજા માણી શકું?

about

પ્રશ્ન. શું હું કોઈ વિદેશી છોકરીની સાથે વધારે મજા માણી શકું?

તમે પૂછી રહ્યા છો કે શું કોઈ વિદેશની છોકરી સાથે તમે વધારે મજા માણી શકો કે કેમ તો હું તમને એટલું કહેવા માગું છું કે તમે મજા માણી શકો છો તેમાં કોઈપણ પ્રકાર વાંધો નથી

પરંતુ અત્યારના સમયમાં લોકોની અંદર એક ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ થઈ રહી છે અને જે લોકોને લાગી રહ્યું છે કે તે વસ્તુ ખોટી છે સામાન્ય રીતે હું તમને કહેવા માંગુ છું કે તમને લોકોને મનમાં એવું જો થતું હોય કે સામાન્ય રીતે જે ભારતની છોકરીઓ છે તેની સાથે બધું કરવાથી મજા નથી આવતી તેના કરતાં વધારે મુજબ વિદેશની છોકરી સાથે આવે છે તો તે વસ્તુ સદંતર ખોટી છે

google પણ જ્યારે સર્ચ કરો છો ત્યારે તેની અંદર કહેવામાં આવતું હોય છે કે સામાન્ય રીતે અત્યારની આપણી જે છોકરી હોય છે તેની સાથે બધું કરો છો તો તેમાં તમને વધારે મજા આવવાની છે એટલે એવું જરૂરી નથી કે તમે વિદેશની છોકરી સાથે બધું કરો બની શકે કે તમે અહીંયા પણ બધું કરતા હોય તો તેની અંદર તમને મજા આવી શકે છે અને તેમાં કોઈપણ પ્રકારે તમને વાંધો પડવાનો નથી

એટલે તમે તે વસ્તુ કરી શકો છો એટલે વિદેશની છોકરી સાથે કરવું તેવું જરૂરી નથી. તમે અહીંયા પણ મજા લઈ શકો છો. પરંતુ તમારી અંદર ટેકનીક હોવી જોઈએ તમને જો ટેકનિક આવડતી હશે ને તમે બધું કરી શકતો તો તેના સમયની અંદર તમને કોઈપણ પ્રકાર વાંધો પડવાનો નથી અને તમે સરસ રીતે બધું કરી શકો છો.

પ્રશ્ન. મારા જે સ્ત્રી સાથે લગ્ન થયા છે તેની ઉંમર ૩૧ વર્ષ છે અને મારી કરતા મોટી છે તેનામાં વધુ તાકાત લાવવા મારે શું કરવું?

તમે પૂછી રહ્યા છો કે તમારા જે સ્ત્રી સાથે લગ્ન થયા છે તેની ઉંમર ૩૧ વર્ષની છે અને તેની કરતાં તે મોટી છે અને તેનામાં વધારે લાવવા માટે તમે શું કરી શકો છો તમે એટલું કહેવા માંગુ છું કે તમારી જે પત્ની છે તેની ઉંમર તમારી કરતાં મોટી છે ને તેની તમારી જેટલી એનર્જી નથી કરી શકો તો તમે ઘણી બધી વસ્તુ કરી શકો છો સૌ પ્રથમ તો તમે તમારી પત્નીને કહી શકો છો કે એવી તો કોઈ વસ્તુ છે

જેના કારણે તેની અંદર એનર્જીની ખોટ પડે છે અથવા તો તેને એનર્જી મળતી નથી તો તેને તમારે ખાવા ખવડાવવું પડે સારું એવું એને કહેવું પડે કે તે સવારે ઊઠે અને ત્યારબાદ તેઓ એક્સરસાઇઝ પણ કરે અને સાથે યોગા પણ કરે યોગા માત્રને માત્ર વજન ઘટાડવા માટે નથી કરવામાં આવતા પરંતુ આપણા શરીરની નજીક ટકી રહે તેની માટે પણ કરાવવામાં આવતો હોય છે

એટલે તમે તમારી પત્નીને તે વસ્તુ કહી શકો છો. તમે જ્યારે તે વસ્તુ કહો છો તેવા સામાન્ય રીતે મને કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી અને તેઓ આગળ જતા તમને ખબર મજા આપવાના છે તો તમે આ વસ્તુ કરો છો તો તેઓની અંદર વધારે તાકાત આવી શકે છે બીજી વસ્તુ ધ્યાન રાખવું જોઈએ અને વધારે પડતા તેમને કહેવું છે કે જે પ્રોટીન વસ્તુ આવે છે તે હોય ખાવી જોઈએ

તે વસ્તુ જો તે ખાય છે તો તેવા સમયની અંદર તેઓ વધુ તાકાત આવી શકે છે અને ત્યારબાદ તે તમને મજા આપી શકશે બીજું વસ્તુ એ પણ છે કે તમે ગોળી નો ઉપયોગ પણ કરી શકો છો ડોક્ટરની ગોળી જે આવે છે તેના દ્વારા પણ ઘણી બધી અસર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *