પ્રશ્ન. શું દરરોજ હસ્ત મૈથુન કરવાથી હું આંધળો થઈ શકું?
તમે હવે મને એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે તમે જ્યારે દરરોજ હસ્ત મૈથુન કરો છો તો તેવા સમયમાં તમે આંધળા થઈ જશો કે કેમ તો હું તમને કહેવા માગું છું કે તમારી સાથે તેવું કંઈ થવાનું નથી
અને તમારે ગભરાવાની સહેજ પણ જરૂર નથી પહેલા તો હું તમને માત્રને માત્ર એટલું કહેવા માગું છું કે તે તમારી ઉપર આધાર રાખે છે કે તમે શું કરો છો પહેલા તો ઘણા બધા લોકો એવા સામાન્ય રીતે તમને મળતા હશે કે જે તમને એવું કહેતા હશે ને તમે ઘણા બધા વિડીયો પણ એવા જોયેલા હશે કે જેની અંદર તમને કહેતા હશે કે
તમે જ્યારે દરરોજ આવી બધી હાથ લારી કરો છો ત્યારે સમયની અંદર તમે આંધળા થઈ જશો અને તમને ઘણું બધું નુકસાન થશે. પરંતુ હકીકતમાં તેવું કંઈ હોતું નથી અને તેનું કોઈ વૈજ્ઞાનિક કારણ પણ મળી શકતું નથી જેના કારણે હું તો એમ કહેવા માગું છું એ કોણ કહેવું વ્યક્તિ કે તમને કહી શકે કે આવી વસ્તુઓ થવાની છે
એટલે પહેલા તો તમારે તે વસ્તુઓ વિશે વિચારવું જોઈએ બીજી વસ્તુ એ પણ છે કે ઘણા બધા લોકો આવું કહેતા હોય છે તે સદંતર કોટા છે અથવા તો તેઓ જે કહે છે તેઓની પાસે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી જેના કારણે આ વસ્તુ તમારી સ્વીકારવી ન જોઈએ તેવું મને લાગે છે અને તમે તમારું કામ ચાલુ કરી શકો છો અને તમે તે કરી શકો છો પરંતુ તમને અશક્તિ ન આવે તેનું ધ્યાન રાખજો.
પ્રશ્ન. શું છોકરીઓ પણ એકલામાં હસ્ત મૈથુન કરી શકે?
તમે મને એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે જે છોકરી હોય છે તે એકલામાં શું હસ્તમૈથુન કરતી હોય છે કે કેમ તો હું તમને કહેવા માગું છું કે તે છોકરી હોય છે તે પણ બધું કરતી હોય છે પરંતુ તેને ઓળખવામાં આવતું નથી
તેઓ પોતાની રીતે જ ઘણી બધી રીતે મજા લેતી હોય છે અને તેઓની પોતાની જે વાસના હોય છે તે પૂરી કરતી હોય છે પરંતુ હું તમને કહેવા માંગુ છું કે જેમ છોકરાઓ સામાન્ય રીતે જ્યારે બધું કરતા હોય છે
ત્યારબાદ તે પોતાના મિત્રોને વાત કરતા હોય છે તેવી જ રીતે છોકરીઓ પણ પોતાના મિત્રોને એટલે કે પોતાની જે ફ્રેન્ડ હોય છે તેને વાત કરતી હોય છે કે પોતે આ વસ્તુ કરી હતી અને ઘણી બધી વખત છોકરી એકબીજાને મજા આપવા માટે પણ ઘણી બધી રીતે કાર્ય કરતી હોય છે અને ઘણી બધી રીતે તેઓ મજા કરતી હોય છે એટલે છોકરીઓ એકલામાં બધું કરતી હોય છે
તેમાં કોઈપણ પ્રકારે સંકોચ નથી. પરંતુ એક છોકરા તરીકે તમને તે વસ્તુઓનો ખ્યાલ હોતો નથી કારણ કે તમને એવું લાગતું હોય છે કે છોકરીઓ જે હોય છે તેને એવા વિચારો નથી આવતા તો તે પણ એક વ્યક્તિ છે અને જેને કારણે છોકરો હોય કે છોકરી તમામે તેવા વિચારવા આવતા હોય છે અને સામાન્ય રીતે એમાં તમારે ગભરાવવાની કોઈ પણ પ્રકારે જરૂર નથી.
સામાન્ય રીતે છોકરીઓ પણ આ બધી વસ્તુઓ કરતી હોય છે અને ઘણી બધી વખત એટલે જ તમે કોઈ નવી છોકરીને મળો છો. તમને એવું થાય છે કે તમારે તેની સાથે બધું કરવું છે અને તમે તેને બિન્દાસ પૂછી શકો છો જો તે હા પાડે તો ઠીક છે અને જો એ ના પાડે છે તો તમારે એનાથી દૂર રહેવું જોઈએ.