પ્રશ્ન. મારી પત્ની માત્ર ૨૫ વર્ષની છે અને હું ૩૭ વર્ષનો છું તેને વધુ મજા આવવા મારે શું કરવું?
તમે પૂછી રહ્યા છો કે તમારી પત્નીની ઉંમર માત્ર 25 વર્ષની છે અને તમે 37 વર્ષના છો તો તેને વધુ મજા આપવા માટે તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને માત્ર ને માત્ર એટલું કહેવા માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુ કરી શકો છો સામાન્ય રીતે તમારે એટલું વિચારવું છે કે તમારી પત્નીની ઉંમર તમારી કરતાં ઘણી નાની છે
અને તમે તેના કરતા ઘણા મોટા છો તેવા સમયની અંદર તમારે તેને મજા આપવી પડશે તો તમારે તેને વધારે સમય બધું કરવું પડશે તમે જ્યારે વધારે સમય તેને બધું કરશો ત્યારે તેને ખૂબ જ મજા આવવાની છે સામાન્ય રીતે તમારે તેને વધારે મજા આવતી હોય તો તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો તેની માટે હું તમને એક ટ્રિક કહી રહ્યો છું
કે તમે જ્યારે પણ બધું કરવા માટે જાવ છો ત્યારે સૌપ્રથમ તમારે ફોર પ્લે કરવું પડશે અને ફોર પ્લે પર તમારે વધારે ધ્યાન આપવું પડશે તમે તમારું ફોર પ્લે બે કલાકથી ત્રણ કલાક સુધી પણ બધું કરી શકો છો.
ફોર પ્લે તમે જેટલું વધારે કરો છો તેટલો તમને વધારે ફાયદો થશે હવે તમને પ્રશ્ન થઈ રહ્યો છે કે ફોર પ્લે એટલે શું? તો સામાન્ય રીતે તમે ઇન્ટરનેટ ઉપર જઈને સર્ચ કરશો તો તેની વિશે તમને ઘણી બધી વસ્તુ મળી જશે અને ત્યારબાદ તમે તે કરો છો અને ત્યારબાદ તમે બધું કરવાનું ચાલુ કરો છો તો તમારી પત્નીને તમે વધારે મજા આપી શકશો અને તમને ખૂબ મજા આવશે.
પ્રશ્ન. શું અશ્લીલ વિડિયો જોતા હોતા સંબંધ બાંધવાથી વધુ સમય સુધી મજા માણી શકાય?
તમે પૂછી રહ્યા છો કે તમને અશ્લીલ વીડિયો જોતા જોતા સંબંધ બાંધવો હોય તો તેની માટે તમે વધુ સમય મજા માણી શકો કે કેમ તો તમને માત્ર એટલું જણાવવા માગું છું કે તે વસ્તુઓ જે હોય છે તે સામાન્ય રીતે તેમાં તમે વધારે મજા મળી શકતા હો છો કારણ કે તે વસ્તુ જે છે તે માનસિક રીતે તમારા મગજમાં આવતી હોય છે સામાન્ય રીતે હું તમને કહેવા માગું છું
કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે સામાન્ય રીતે બધી મજા માણતા હોય અથવા તો તેઓ જ્યારે સંબંધ માનતા હોય છે તેવા સમયની અંદર કોઈ પણ વસ્તુ જોવાનું પસંદ કરતા હોતા નથી તેઓનું ફોકસ જેવો છે તે માત્ર ને માત્ર પોતે જ મજા લઇ રહ્યા હોય છે તેની અંદર હોય છે પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે વ્યક્તિ પોતે મજા લઇ શકતો નથી.
અથવા તો તેઓને કોઈ એવી ઉત્તેજના બધી વસ્તુઓ જોવાની મન થતું હોય છે કે જેના કારણે તેઓને વધારે મજા આવે તો સામાન્ય રીતે તેવા સમયની અંદર તમે તે વસ્તુ જોઈ શકો છો પરંતુ મારું એટલું માનવું છે કે તમારે વધારે મજા લેવી હોય તો તેની માટે તમે શરૂઆતની અંદર ફોર પ્લે વખતે બધું જોઈ શકો છો પરંતુ જ્યારે તમે ફોર પ્લે કરી લો છો
ત્યારબાદ તમારે કોઈ મજા લેવાની હોતી નથી. એને સામાન્ય રીતે તમારી ત્યારબાદ વીડિયોમાં મજા ના લેવી જોઈએ પરંતુ હકીકતમાં તમારે બધી મજા લેવી જોઈએ જેના કારણે તમને કોઈ પણ પ્રકારે વાંધો ન પડે અને તમે સરસ રીતે બધું કરી શકો તો મારું એટલું માનવું છે કે તમે બધું કરો પરંતુ લાંબા સમય સુધી તમારે વિડીયો જોવાનો નથી શરૂઆતમાં જોઈ શકો છો ત્યારબાદ મૂકીને તમે તમારી મજા માણી શકો છો