શિયાળામાં સેક્સને બનાવો આ રીતે રોચક, કામ આવશે આ ટિપ્સ

GUJARAT

સેક્સ લાઈફમાં એડવેન્ચર મેળવવા કપલ નવી નવી ટ્રીક અજમાવતા રહે છે. શિયાળામાં આ રિલેશનશિપમાં ઠંડી વિલનનો ભાગ ન ભજવે તે ખાસ જોજો કેમકે આ સિઝનમાં ભૂખ પણ વધારે લાગે છે અને સેક્સ કરવાની ઈચ્છા પણ એટલી થાય છે. આજે આપના માટે કેટલીક ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ જેને ફોલો કરશો તો તમે શિયાળામાં ખુબજ સારૂ સેક્સ કરી શકશો.

હોટ શાવર
શાવરમાં ઈન્ટીમેટ થવું કપલ વચ્ચે ખુબજ લોકપ્રિય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રજાઈમાંથી બહાર આવવાની પણ ઈચ્છા ન થાય તેવા સમયે હોય શાવરની મજા લઈને તમે તમારા પાર્ટનર સાથે આનંદ લઈ શકો છો. તમારો પાર્ટનર ઠંડીમાંથી ઘરમાં આવે ત્યારે તેને ગરમ ગરમ શાવરથી નવડાવી ફ્રેશ કરશો અને પછી એ દરમિયાન સેક્સ કરશો તો એ દરેક પલ જીવનભર યાદગાર બની જશે. ગરમ શાવર બોડીના ટેમ્પરેચરને નોર્મલ બનાવવા મદદ કરશે અને તમે તમારા પાર્ટનર સાથે સેક્સનો આનંદ માણી શકશો.

હોટ મસાજ
સેક્સ દરમિયાન ટેમ્પરેચરને પ્રમાણ સર રાખવુ ખુબજ જરૂરી છે નહીતો તમારૂ શરીર કમ્ફર્ટેબલ નહી થઈ શકે. તમારા પાર્ટનરને હોટ ઓયલ કે ક્રીમથી મસાજ કરશો તો આ ક્ષણોને તે ક્યારેય નહી ભૂલી શકે. તમારા પાર્ટનરને તેનો ફેવરિટ બોડી સ્પોટ પુછીલો અથવા તો તેના એક્સપ્રેશન પરથી જાણીલો કે તેને શું ગમે છે? તે ભાગ પર વધારે મસાજ કરી તેને આ પલને ફીલ કરાવો. મસાજ કરતી વખતે કોઈ ફેવરિટ સોંગ ચાલુ કરો. ઘરમાં તેને ફેવરિટ સુગંધીત વાતાવરણ ઉભુ કરો.

વોર્મ કિસ
હોઠ પર, ગાલ પર, કાન પર તેમજ ફૂલ બોડી પર કીસ કરતા રહો આનાથી તમારા સેક્સની ખુશી બમણી શથે. વોર્મ કિસથી પૂરી બોડીમાં ટિંગલિંગ સેંસેશન થાય છે. બોડીને સેક્સ માટે રેડી કરે છે. અને ક્લાઈમેક્સ લાવવામાં મદદ કરે છે. તો અપનાવો આ ટીપ્સ થશે ફાયદો.

Leave a Reply

Your email address will not be published.