શારીરિક સંબંધ બાંધતા પહેલા વાંચી લો તેના વિશેની ગેરમાન્યતાઓ!

GUJARAT

કામસૂત્ર મુજબ આલિંગન અને સંભોગ પ્રેમના અંતિમ પડાવ છે. જે માનવીય જીવનના અત્યંત જરૂરી છે. પરંતુ બેડરૂમમાં સેક્સના સમયે પુરૂષોના મનમાં ઘણા ભ્રમ ઉત્પન્ન થાય છે. શારીરિક સંબંધ વિશે ગેરમાન્યતાઓ શું હોય છે તેના પર કરીએ એક નજર…

ગર્ભ રહેવા સંબંધમાં ભ્રમ
પુરૂષ વિચારે છે કે જો સંભોગ દરમિયાન ચરમસીમાએ પહોચતા પહેલા જો લિંગ બહાર કાઢી લેવામાં આવે તો તેનાથી તેની પાર્ટનર ગર્ભવતી રહેતી નથી. વાસ્તવમાં આવું હોતું નથી. ચરમસીમાએ પહોચતા પહેલા નિકળતા પદાર્થમાં પણ શુક્રાણું હાજર હોય છે, જે યુવતીને ગર્ભવતી બનાવવા માટે પુરતા છે. આ સમયે કોન્ડોમનો ઉપયોગ જ હીતાવહ છે.

અન્ય વ્યક્તિ વિશે વિચારવું
પુરૂષો વિચારે છે કે સંભોગ દરમિયાન અન્ય કોઈ સ્ત્રી વિશે વિચારવું ખોટું છે. પરંતુ આવું નથી. આનાથી તેમારી વફદારી પર કોઈ પ્રભાવ પડતો નથી. જો કે તે વાત ઘણી વખત તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમને સેક્સ કરવાનો મૂડ ના હોય.

ઓરલ સેક્સ સારૂ
ઘણા પુરૂષો એવું માને છે કે સંભોગથી ઓરલ સેક્સ સારૂ બને છે. પરંતુ આવું નથી. ઓરલ સેક્સથી ગુપ્તરોગો થવાનો ખતરો રહે છે.

ખાવાની વસ્તુથી કામોતેજ વધે
ઘણા લોકો એવું વિચારે છે કે પાર્ટનરને ચોકલેટ મિઠાઈ, સ્ટ્રોબેરી કે અન્ય વસ્તુઓ ખવડાવવાથી કામોતેજના વધે છે. પરંતુ આવું નથી. સેક્સ પહેલા સાથે ખાવાથી માત્ર પ્રેમ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *