શનાયા કપૂરનો બિકિનીમાં સિઝલિંગ અવતાર જોવા મળ્યો

BOLLYWOOD

સંજય કપૂર-મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર બોલિવૂડ ડેબ્યૂ કરે તે પહેલાં જ પોતાની ફ્શન સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ શનાયાએ સો.મીડિયામાં બિકિની તસવીરો શેર કરી હતી.શનાયા કપૂરે ફ્રેન્ડનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

શનાયાએ બર્થડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. શનાયાની ફ્રેન્ડે પૂલ પાર્ટી આપી હતી. આ દરમિયાન શનાયા બિકિનીમાં જોવા મળી હતી. બિકિનીમાં શનાયાનો સિઝલિંગ લૂક જોવા મળ્યો હતો.

શનાયાએ હાલમાં જ બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી શનાયાએ બોલિવૂડ ડેબ્યૂ પહેલાં બ્રાન્ડ ન્યૂ Audi Q7 ખરીદી હતી. મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે, શનાયા કપૂરની આ કારની કિંમત 80-90 લાખ રૂપિયાની વચ્ચે છે.

શનાયા કપૂર બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડયૂસર કરન જોહરની ફ્લ્મિ ‘બેધડક’થી બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. આ ફ્લ્મિમાં લક્ષ્ય લાલવાણી તથા ગુરફ્તેહ પીરઝાદા લીડ રોલમાં છે. આ ફ્લ્મિમાં શનાયાનું નામ નિમ્રિત હશે.

Leave a Reply

Your email address will not be published.