સેક્સ કરતા પહેલા છોકરીઓ આ રીતે જાણી શકે છે છોકરો વર્જિન છે કે નહીં?

nation

આજના સમયમાં છોકરીઓ વર્જિન છે કે નહીં આ વાત દરેક લોકોને માલૂમ પડે છે લોકો તેમના તર્ક વિતર્કથી જ આ વાત માની લેતા હોય છે કે છોકરી વર્જિન છે કે નહીં. એવું કહેવામાં આવે છે કે પહેલી વખત સેક્સ કરતા સમયે છોકરીને બ્લીડિંગ થવું જરૂરી છે. જેનાથી એવી વાત માલૂમ પડે છે કે છોકરી વર્જિન છે કે નહીં. પરંતુ છોકરાઓ વર્જિન છે કે નહીં તે જાણવા શું કરવું જોઇએ તો આવો જાણીએ કેટલીક જરૂરી વાતો…

છોકરીને અડવામાં શરમ

કહેવામાં આવે છે કે છોકરાને જો છોકરીને અડવામાં શરમ અનુભવે છે તો સમજો કે તે પહેલી વખત સેક્સ કરી રહ્યો છે જેથી કહી શકાય કે તે વર્જિન છે કારણકે કદાચ તેણે પહેલા સેક્સ ન કર્યું હોય…

વાત કરવામાં પણ શરમ

ઘણી વખત છોકરા છોકરીઓથી વાત કરવામાં શરમ અનુભવે છે અને શરમથી લાલ થઇ જાય છે. જો એવું હોય તો એવું કહેવામાં આવે છે કે તે વર્જિન છે.

સંભોગ કરવામાં સમય લાગવો

શારીરિક સંબંધ બનાવતા સમયે છોકરાને શરમ આવવી તેનાથી વિશ્વાસ આવી શકે છે કે છોકરો વર્જિન છે અને છોકરીની સાથે સંભોગ કરવામાં શરમ અનુભવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.