સેક્સ કરો ત્યારે ભૂલથી પણ ન અજમાવશો આ ટ્રીક, પડશે ખુબજ મુશ્કેલી

GUJARAT

સેક્સ આમ જોવા જઈએ તો એક કળા છે. પણ ઘણીવાર ભાગદોડ ભરી લાઈફ સ્ટાઈલ અને અણઆવડતના કારણે આપણે સેક્સ લાઈફને બોરિંગ અને સુષ્ક બનાવી દઈએ છીએ.

સસ્તું સાહિત્ય અને અશ્લીલ સાહિત્ય વાંચીને આપણે પણ સેક્સમાં એવું કરી બેસીએ છીએ કે સેક્સ તરફથી રૂચી જ ઓછી થઈ જાય. સેક્સની આડેધડ મળતી ટિપ્સ અને પોર્નફિલ્મોમાંથી જોઈને આપણે તે તમામ ટ્રીક અજમાવવાની કોશિશ કરીએ છીએ. જેનાથી ફાયદો તો બહુ દૂરની વાત છે ભયંકર નુકસાનને નોતરૂ આપી દઇએ છીએ.

સેક્સ અને ફૂડને મિક્સ ન કરો
સેક્સ દરમિયાન ફ્રુટ પીગળેલી ચોકલેટ પાર્ટનરને ઉત્તેજીત કરવા માટે બોડી પાર્ટ્સ પર નાંખવામાં આવે છે પછી તેને જીભથી ચાટવામાં આવે છે. આવું કરવાથી ચેપ લાગવાની શક્યતા વધી જાય છે ફિલ્મોમાં કે આપણી આસપાસ આવું દર્શાવવામાં આવે છે તે માત્ર કાલ્પનીક હોય છે તે જોઈને તેનો અમલ કરવાથી આપણું જ નુકસાન થાય છે.

પાર્ટનરના શરીરને નુકસાન પહોંચાડવુ
ઇરોટિક ફિલ્મોમાં સેક્સ દરમિયાન ખાસ કરીને મહિલાઓને તડપતી કણસતી દર્શાવવામાં આવે છે શરીરના ખુબજ કોમળ ભાગ જેવાકે પર્સનલ પાર્ટ પર બચકાઓ ભરવા તેમાંથી લોહી વહાવવાથી એક પ્રકારનો નશો ચડતો હોય તેવું દર્શાવવામાં આવે છે.

આ બધું જો તમે ખરેખર તમારા અંગત જીવનમાં પણ કરશો તો તમારી સેક્સ લાઈફ ખરાબ થઈ જશે તમારો પાર્ટનર પુરતુ સેક્સ માણી નહી શકે અને સમયજતાં તે સેક્સથી જ દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.