સવાર ના પહોર માં હું જ્યારે ઊઠું ત્યારે મારો સફેદ માલ નીકળી ગયેલ હોય છે કેમ એવું થતું હશે હું કઈ નથી કરતો.

about

પ્રશ્ન. સવાર ના પહોર માં હું જ્યારે ઊઠું ત્યારે મારો સફેદ માલ નીકળી ગયેલ હોય છે કેમ એવું થતું હશે હું કઈ નથી કરતો.

જવાબ : સવારના પોરમાં તમે જ્યારે ઉઠો છો ત્યારે તમારો સમાજ નીકળી ગયેલો હોય છે એવું કેમ થતું હશે તમે કઈ કરતા નથી તો પણ તો આની પાછળ એક સિમ્પલ કારણ છે આની પાછળનું મુખ્ય કારણ એ છે કે તમે સામાન્ય રીતે જ્યારે રાત્રિના સમયમાં સૂવો છો ત્યારે જ્યારે સુતા હોવ છો ત્યારે તમને કેટલાક સપના આવતા હોય છે

જેને સ્વપ્નદોષ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ખરાબ સપનાઓ આવે છે ત્યારે તમે કંઈ કરતા હોતા નથી કે હરકત તમે નથી કરતા છતાં પણ તમારો માલ નીકળી જતો હોય છે પરંતુ તેમાં તમારે ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે તમે ફિઝિકલી કોઈ કરતા નથી એટલે તમારું વીર્ય કદાચ નીકળી પણ જાય છે તો તે તેની રીત નીકળે છે

એટલે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી જ્યારે તમારા શરીરની અંદર વીર્યનો ખૂબ જ પ્રભાવ પડતો હોય અને ખૂબ જ વધુ પ્રમાણમાં હોય ત્યારે આવી રીતે વેસ્ટ જે હોય છે તે નીકળી જતો હોય છે

એટલે તમારા ગભરાવાની કોઈ જરૂર નથી એટલે સવારે તમે ઉઠો છો આની માટેનો એક સિમ્પલ કારણ છે તમે યોગા કરી શકો છો મેડીટેશન કરી શકો છો અને તેની સાથે ઘણી બધી કસરતો પણ કરી શકો છો કસરતો કરવાની તમારી અંદર ખૂબ શ્રેષ્ઠ એનર્જી રહેશે અને તમે સારી રીતે કાર્ય કરી શકશો.

પ્રશ્ન. ગરમી વધવાને કારણે હું સંબંધ બાંધી શકતો નથી મારે શું કરવું જોઈએ?

જવાબ : તમે કહો છો કે ગરમી વધવાને કારણે તમે સંબંધ બાંધી શકતા નથી તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ તો કોઈ એમ જ કહેશે પહેલી નજરે કે તમે જો સંબંધ નથી બાંધી શકાતો તમારે એસી મૂકવું જોઈએ એસી મુકવાથી તમે રૂમની અંદર ટેમ્પરેચર ખૂબ જ લો રહેશે અને તમે સરળતાથી અહીંયા જ્યારે કોઈની પાસેની સગવડ નથી હોતી ત્યારે શું કરવું તેનો એક મોટો પ્રશ્ન ઉદભવતો હોય છે

તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે જો તમારા ઘરની અંદર એસી ના હોય એને તમે સંબંધ બાંધતો ત્યારે તમને ખબર પડશે એવો થતો હોય તો સૌપ્રથમ તો તમારે આજુબાજુ ની અંદર જેટલા બારી કે બારણા હોય તે તમારે ખુલ્લા રાખવા પડે અને રાત્રિના સમયે જ્યારે તમે પંખો જે છે પાંચ ઉપર કરીને રાખો અને આજુબાજુમાં થોડોક ઠંડા પાણીનો છંટકાવ પણ કરી દો અને છંટકાવ એવી રીતે કરો

કે તમને ભીનું ભીનું ના લાગે જેના કારણે તમે સરળતાથી કાર્ય કરી શકો અને તમે પોતાનો સંબંધ છે તે પણ તમે બાંધી શકો. તમે જ્યારે સંબંધ નથી બાંધી શકતા મુખ્ય કારણ એ જોઈ કે તમને ગરમી થતી હોય છે પરંતુ આ ગરમી જે છે એ પાણી નાખશો તેના કારણે દૂર થઈ જશે તો તમે તેવું પણ કરી શકો છો અથવા તમે એર કુલર જે હોય છે તે પણ લઈ શકો છો

કુલર જેવો છે તે ઘણું સસ્તું આવે છે અને જેના કારણે તમને ગરમી થવાની સંભાવના ઘણી ઓછી રહેશે તો તમે એ પણ કરો છો તો તમે સમાજમાંથી શકશો અને હા બીજી વસ્તુ એ પણ છે કે જો ગરમીના સમયમાં સંબંધ બાંધવા વિચારી રહ્યા છો તો તમારે એસી ફરજિયાત લેવું પડશે કારણ કે દરરોજ પછી તમને ઠંડક મળશે તેવું જરૂરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *