સારા સમાગમ માટે કરો આ વસ્તુનો ઉપયોગ, પાર્ટનરને પડી જશે મજા

social

ખાસ કરીને સેક્સને બેસ્ટ બનાવવા માટે લોકો લુબ્રિકેશનનો ઉપયોગ કરે છે. તમારે સેક્સને સંવેદનશીલ બનાવવા માટે લુબ્રિકેન્ટ મદદ કરે છે. તેનાથી સેક્સ સમયે પ્રાઇવેટ પાર્ટ સૂકા નથી રહેતા. જ્યારે પુરૂષ તેમજ મહિલા સેક્સ ક્રિયામાં સામેલ થવાના હોય છે. તો તેમના ખાનગી અંગોમાં પ્રાકૃતિક રીતે એક પ્રકારનો ચિકણો પદાર્થ નીકળવાનો શરૂ થઇ જાય છે. આ પ્રાકૃતિક લુબ્રિકેન્ટથી સેક્સ દરમિયાન ખાનગી અંગોમાં કોઇપણ રીતે ડ્રાય થતા નથી. પરંતુ સેક્સ ક્રિયામાં લાંબો સમય રહેવું છે તો કેટલીક વખત લુબ્રિકેન્ટ ડ્રાય થઇ જાય છે. તો આવો જોઇએ બહારથી લુબ્રિકેન્ટ લઇને સેક્સ ક્રિયાનો આનંગ લેવો પડે છે.

તેલ યુક્ત લુબ્રિકેન્ટ

બેબી, ઓઇલ, મિનરલ ઓઇલ, પેટ્રોલિયમલ યુક્ત ક્રીમ કે ત્વચા પર લગાવવામાં આવતી તેલ યુક્ત લુબ્રિકેશન હોય છે. આ દરેક ઘરોમાં સહેલાઇથી મળી જાય છે. પરંતુ તેનો ઉપયોગ કરવાથી કોન્ડોમ ખરાબ થવાનો ખતરો રહે છે. તે સિવાય ઘરમાં લાંબો સમય રાખવાથી ઘણી વખત તેની ગુણવત્તામાં પણ ખરાબી આવી જાય છે. સાથે જ તમારા શુક્રાણુઓની ગુણવત્તામાં પણ ઘટાડો થઇ શકે છે.

પાણી યુક્ત લુબ્રિકેન્ટ

આ પ્રકારના લુબ્રિકેન્ટને સામાન્ય સ્તરનું લુબ્રિકેન્ટ કહેવામાં આવે છે. જે બજારમાં મળી રહે છે. જેમા મીઠાનું સ્તર ઓછું હોય છે અને તેનાથી તમારી પ્રજનન શક્તિ પર કોઇ ખરાબ અસર પડતી નથી તેની સાથે જ તે સંવેદનશીલ ત્વચા પર પણ ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારના લુબ્રિકેન્ટનો કોઇ સ્વાદ હોતો નથી. જેમા ઓરલ સેક્સ દરમિયાન તમને કોઇ નુકસાન થતું નથી.

સિલિકોન યુક્ત લુબ્રિકેન્ટ

આ પ્રકારના લુબ્રિકેન્ટ પાણી યુક્ત લુબ્રિકેન્ટથી પણ વધારે સુરક્ષિત હોય છે. જેને તમે સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરતા સમયે પણ ઉપયોગમાં લઇ શકો છો. આ પ્રકારના સિલિકોન યુક્ત ઉત્પાદને અન્ય પ્રકારના લુબ્રિકેન્ટ વધારે સમય ન સૂકાવવા પર બનાવવામાં આવે છે. તેની સાથે જ તેનો ઉપયોગ તમારી ત્વચા વધારે નરમ અને મુલાયમ થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *