એક બીજા પ્રત્યે આકર્ષિત રહેનારા સમાન લિંગના લોકોને સમલૈંગિક કહેવાય છે. જે સ્ત્રી અને પુરૂષ બન્નેમાં હોય છે સ્ત્રીઓ જે સ્ત્રીઓ પ્રત્યે આકર્ષિત હોય છે તેમને લેસ્બિયન કહેવામાં આવે છે જ્યારે જે અન્ય પુરૂશો પ્રતિ આકર્ષિત હોય છે તેમને ગે કહેવામાં આવે છે.
લક્ષણ: આ લોકો આકર્ષક પ્રવૃતિના હોય છે અને હંમેશા ઉત્તેજિત રહે છે તેમણે પુરૂષો પ્રત્યે વધારે આકર્ષણ હોય છે. ના કે સ્ત્રીઓ પ્રત્યે. તેમના મગજમાં જ્યારે પણ સેક્સથી સંબંધિત વિચાર આવશે તો તેમની સામે હંમેસા પુરૂષ જ આવશે. એટલું જ નહીં આ લોકોને સપનામાં પણ પુરૂષ જ આવે છે.
કારણો : વૈજ્ઞાનિક આ વિષયમાં કોઇ મુખ્ય કારણ જણાવ શક્યા નથી કહેવામાં આવે છે કે હોર્મોનમાં કેટલાક બદલાવના કારણે આવું થાય છે. સામાન્ય રીતે આ એક સામાન્ય પ્રવૃતિ છે જે કોઇને પણ થઇ શકે છે અને તેનો કોઇ ઇલાજ પણ સંભવ નતી જ્યાં સુધી વ્યક્તિ તેના મનથી ન ઇચ્છે.
ઓળખ: જો કોઈ છોકરો તેના પુરૂષ મિત્ર પ્રત્યે વધારે સાજગ છે તેનું વધારે ધ્યાન રાખે છે કે પછી તેના અંગે વધારે વિચારે છે તો આ લક્ષણ હોય શકે છે. જો કોઇ ટીવી પર એવા શો જોવા પડશે જેને છોકરીઓ ખૂબ પસંદ કરે છે જેને ફેશન શો કે બ્યુટી શો હોય તો તે સમલૈંગિકતાનું લક્ષણ છે જો કોઇ ગે રાઇટ્સ પ્રત્યે વધારે સજાગ છે અને તેની પર સક્રિય રીતેતેની ભાવના પ્રકટ કરી રહ્યા છે તો આ પણ લક્ષણ છે. જો કોઇ પણ પોર્ન સાઇટ્સ પર ગે વીડિયો જુએ છે તો તે તેનો શિકાર છે.