સંભોગની મજા થઇ જશે બમણી, છોકરાઓની જગ્યાએ છોકરીઓ કરો આ કામ

GUJARAT

શુ તમારા મનમાં સેક્સને લઇને અનેક સવાલો ઉભા થાય છે અને તો કેટલીક વાતો જાણવા માટે ઘણા લોકો આતુર પણ હોય છે. સેક્સ લાઇફનો સૌથી બેસ્ટ પાર્ટ છે કે નહીં ખબર નથી. પરંતુ તે લાઇફનો એક મહત્વપૂર્ણ પાર્ટ હોય છે. જેને આજના સમયેમાં પરણિત લોકો બિન્દાસ્ત એન્જોય કરવા માંગે છે.

સેક્સ એક સામાન્ય વાત છે પરંતુ તે સેફ હોવું જરૂરી છે. મહિલાઓ પ્રેગનેન્ટ થવા માંગે છે. તે કોન્ટ્રેસેપ્ટિવ પિલ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તમને જણાવી દઇએ કે માર્કેટમાં મહિલાઓ માટે પણ કોન્ડોમ છે. કેટલીક વખત એવું થાય છે કે પુરૂષ કોન્ડોમ યુઝ કરવા માટે અટકાય છે. જ્યારે મહિલાઓ કોન્ટ્રેસિપ્ટવ પિલ્સ લેવાથી ગભરાય છે. એવામાં તમે ફીમેલ કોન્ડોમનો ઉપયોગ કરી સેક્સ લાઇફની મજા માણી શકો છો.

ફીમેલ કોન્ડોમના ફાયદા

– કોન્ટ્રેસ્પિટિવ પિલ્સનો બેસ્ટ બીજો ઓપ્શન કોન્ડોમ છે. કોઇ નુકસાન વગર તેનો ઉપયોગ કરી શકાય છે.
– જેનાથી તમે પ્રેગનેન્ટ થતા બચી શકો છો. તેને ઉપયોગ અનેક પ્રકારની સંક્રમણની બીમારીઓથી પણ બચી શકાય છે.
– તે માર્કેટમાં ખૂબ ઓછા ઉપલબ્ધ છે કારણકે તેની કોસ્ટ વધારે હોય છે જો તેને યોગ્ય રીતે ન લગાવ્યું તો તે ફાટી પણ શકે છે. જ્યારે કેટલાક કપલ્સનું માનવું છે કે કોન્ડોમનો ઉપયોગ કરવાથી સેક્સની મજા ખરાબ થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published.