સેક્સ દરમિયાન આ વાતો ખૂબ જરૂરી છે કે બન્ને પાર્ટનર લવમેકિંગને સમાન રીતે એન્જોય કરે. પુરૂષોની સાથે ખાસ કરીને સમય એવો હોય છે કે તે આખા સેક્શુએલ એક્ટમાં ઇમોશનલી ઇન્વોલ્વ હોય ન હોય પરંતુ તે ઓર્ગેજ્મનો અનુભવ કરી લે છે. પરંતુ તેનો મતલબ એ નથી કે પુરૂષોને એક્સાઇટમેન્ટ ફીલ કરવાની જરૂરત હોતી નથી. આ સેક્સ ટિપ્સ મહિલાઓ માટે છે જે તેમના પાર્ટનરને સેક્શુઅલી નહીં પરંતુ ઇમોશનલી પણ ખુશ કરી શકે છે.
સેક્સી આ શબ્દ સામાન્ય રીતે મહિલાઓ માટે ઉપયોગ કરવામાં આવે છે અને પુરૂષોને કોમ્પિલિમેન્ટ હાંસલ કરવાની તક ખૂબ ઓછી મળે છે. જોકે ફિમેલ પાર્ટનર ઇચ્છે તો તેના મેલ પાર્ટનરને સેક્સી કહીને તેની સેલ્ફ કોન્ફિડેન્ટ વધારી શકે છે. જેથી બેડમાં તેમનું પરફોર્મન્સ વધારે સારુ હોય શકે.
પુરૂષોને બેડ પર પૂર્ણ રીતે અધિકાર મળેલો છે અને તે ઇચ્છે તે કરી શકે છે. શુ તેનાની વધારે અન્ય કોઇ વસ્તુ છે જે પુરૂષોને વધારે એક્સાઇટ બનાવી શકે. તમે માત્ર એવું કહેશો કે હુ માત્ર તમારી છું મેલ પાર્ટનરનો ઉત્સાહ વધી જશે અને તેનો ફાયદો તમને જ છે.
સેક્સ દરમિયાન કોઇ પુરૂષ માટે આ સાંભળવું કોઇ પરફેક્શનથી કમ નથી. તમને ક્લાઇમેક્સ સુધી પહોંચાડવા માટે તે કઇ પણ કરવા તૈયાર થઇ જશે કારણકે ફીમેલ પાર્ટનરને ઓર્ગેજ્મ ફીલ કરતા જોવું તેનાથી વધારે કઇ નથી.
જ્યારે પણ સેક્સ સેશન બાદ સંતુષ્ટિ અનુભવ થાય અને તમે સારુ ફીલ કરો તો પાર્ટનરથી વાત કહો જેથી તેમને એકસ્ટ્રા સ્પેશ્યિલ અનુભવ થઇ શકે. યાદ રાખો કે પાર્ટનર તમારી ખુશી માટે પણ ઘણુ બધું કરે છે.