સંભોગ દરમિયાન જો મહિલાનો હાથ પુરૂષના આ ભાગ પર અડે તો ઉતેજના થઈ જશે ડબલ

GUJARAT

એવું જરૂરી નથી કે દર વખતે હોટ સેશન માટે મેલ પાર્ટનર પહેલા કરે. ક્યારેક ફીમેલ પાર્ટનરે પણ પહેલ કરવી જોઇએ, તમે તમારી સેક્સી લોન્જરીથી પાર્ટનરને ઉત્તેજિત કરી શકો છો. આ વાત તો તમે જાણો છો પરંતુ એવી કઇ રીત છે જેથી પાર્ટનરને સેક્સ કરવાનો મૂ઼ડ આવે.

સેશનની શરૂઆત માટે તમે તમારા પાર્ટનરને પ્રેમથી ટચ કરો. હગ કરો અને ગાલ તેમજ નાક પર કિસ કરો. આ દરમિયાન તમારી ટચ ખૂબ સોફ્ટ અને નરમ રાખો. હેડ મસાજ, નેક મસાજ, ફૂટ મસાજ કે ફુલ બોડી મસાજ જે પણ તમારું મન કરો. તમે પાર્ટનર સાથે કરો અને પછી તમારી લિમિટ્સને વધારતા જાઓ.

પાર્ટનરનો મૂડ ઓન કરવા માટે તમે સેક્સી ડ્રેસ પહેરો સાથે જ તમારા એક્ટને એકદમ બેસ્ટ બનાવો. તમારા પાર્ટનરને સેક્સ કરવાની બમણી મજા મળશે. મહિલાઓની બોડીમાં સેક્સ ડ્રાઇવનું કામ કરવા માટે કયા પાર્ટ હોય છે.

પુરૂષોની પાસે તેમની જાણકારી વિસ્તારથી હોય છે. પરંતુ શુ તમે ક્યારેય જાણવાની કોશિશ કરી કે તેમના શરીરને તે સંવેદનશીલ ભાગ કયો હોય છે. તો જાણી લો તેમના કાન અને તેની આસપાસનો ભાગ, તેમના નાક પર એકદમ પ્રેમથી સ્પર્શ કરો. જેથી તમારો પાર્ટનર ઉત્તેજિત થશે. સાથે આ ટચ એકદમ હોટ પણ લાગશે.

કેટલાક પાર્ટનરને બ્લો જોબ ખૂબ પસંદ હોય છે. જ્યારે ઘણા તેનાથી દૂર રહે છે. જે તમારી પસંદ પર નિર્ભર કરે છે. જો તમે તેમની સાથે ઓકે છો તો ડોમિનેટ કરવાની તક બિલકુલ ના ચૂકો, સેશન પોતે લીડ કરો અને બોસ ન બનો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *