સંભોગ દરમિયાન ડબલ કોન્ડોમ ઉપયોગ કરી શકાય? જાણો શુ છે હકીકત

GUJARAT

સેક્શુઅલ ઇન્ટરકોર્સથી પહેલા કોન્ડોમનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેની પર અન્ય રીતે વાત કરવાની જરૂરત નથી કારણકે આપણે દરેક તેનું મહત્વ જાણીએ છીએ. હવે પ્રશ્ન થાય ચે કે બે કોન્ડોમ ઉપયોગ કરવા કેટલા યોગ્ય અને સેફ છે.

કેટલીક વખત લોકોને એવી ફરિયાદ હોય છે કે ઇન્ટરકોર્સ દરમિયાન કોન્ડોમ બ્રેક થઇને લીક થઇ જાય છે. જોકે, આવા કેસમાં અપવાદ સ્વરૂપ હોય શકે છે. કારણકે કોન્ડોમ બનાવવાની પ્રોસેસ દરમિયાન આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે કોઇપણ સ્થિતિમાં તે લીક ન થાય.

અણગમતા ગર્ભ અને સેક્શુઅલ ટ્રાન્સમિટેડ બીમારીથી સુરક્ષા માટે કોન્ડોમને ખૂબ સેફ માનાવમાં આવે છે. પરંતુ કોન્ડોમની ફેલ્યોરીટીના કારણે ઘણી વખત અણગમતા ગર્ભ કેવી રીતે રહી જાય છે. પરંતુ તેના ટકા ઘણા ઓછા હોય છે.

વાત જો મેલ કોન્ડોમની કરીએ કારણકે તે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. તો પેનિસ ઇરેક્શન થયા બાદ જ્યારે પુરૂષ તેને વિયર કરે છે તો તેની આગળ એક ફિંગર ટિપથી પણ ઓછી જગ્યા વધે છે. જે તેને બનાવતા સમયે આ પ્રકારની ડિઝાઇન કરવામાં આવે છે. જેથી સિમનનો તેને સ્ટોર કરવામાં આવી શકે.

જોકે, ડબલ કોન્ડોમનો ઉપયોગ કરવાથી કોઇપણ પ્રકારની સમસ્યા થતી નથી. પરંતુ એક કોન્ડોમની ઉપર બીજુ પહેરી ઇન્ટરકોર્સ કરનારનો રિસ્પોન્સ છે કે આવી રતે ફ્રિક્શન વધારે થાય છે અને પેનિસમાં વધારે ટેન્શન ક્રિએટ થાય છે.

Leave a Reply

Your email address will not be published.