સમાગમની મજામાં હવે ડબલ વધારો કરવા માટે ફોલો કરો તમેપણ આ 2 ટિપ્સ

GUJARAT

રોમાન્સ તમારા જીવનમાં અનેક રંગ ભરી શકે છે. ક્યારેક આપણે અનુભવીએ છીએ કે હવે બહુ મજા નથી રહી. દરેક વખતે એકનું એક રૂટિન બનતું જાય છે. જો કે આવુ થવા પાછળનું એક કારણ એ છે કે, આપણે રોમાન્સને પણ યંત્રવત બનાવી દીધું છે. આ પળોને ઉત્તેજક બનાવવા માટે તમે કેટલાક ઉપાય અજમાવી શકો છો જેનાથી તમે તમારા બોરીંગ રોમાન્સને રોમાંચિત બનાવી શકો.

પ્રેઝન્ટેશન
પ્રેઝન્ટેશન એટલે પાર્ટનરની સામે એવી રીતે જાઓ અથવા પ્રેઝન્ટ થાઓ કે એ તમારી નોંધ લીધા વગર રહી જ ન શકે. તેના માટે રાત્રિનો સમય ઉત્તમ છે. રાત્રે બેડરૂમમાં એવો આકર્ષક ડ્રેસ કે નાઇટી પહેરીને જાઓ, જેમાં તમારા શરીરનાં અંગ વધારેમાં વધારે ઘાટીલાં લાગે. ખાસ કરીને શરીરના કટ્સ, ઉભાર વગેરે તમારા પાર્ટનરને રોમાંચથી ભરી દેશે અને ઉત્તેજિત પણ કરશે.

સ્ત્રી પોતાના પાર્ટનરને વધારે ઉત્તેજિત કરવા માટે લાલ અથવા કાળા રંગના ભપકાદાર ડ્રેસ અને આંતવસ્ત્રોનો પ્રયોગ કરી શકે છે. ધોયેલા થોડી ભીનાશવાળા વાળ આપની સુંદરતામાં વઘારો કરશે. જ્યારે પુરુષો પોતાની પાર્ટનરને ઉત્તેજિત કરવા ક્લીન શેવ તથા સુગંધિત ડિયોડરન્ટ અથવા પરફ્યૂમનો ઉપયોગ કરી શકે છે. આ રીતે તમે તમારું પ્રેઝન્ટેશન વધારી શકો છો.

ફ્લર્ટ તથા સ્પર્શ
અહીં ફ્લર્ટનો અર્થ એ નથી કે તમે તમારા પાર્ટનરને જરા ઉશ્કેરો અથવા છેડછાડ કરવા માટે પ્રોત્સાહન આપો. ઉપરોક્ત બાબતો કર્યા પછી પાર્ટનરના શરીર સાથે છેડછાડ કે રમત કરો. પાર્ટનરના ઉત્તેજક અંગોને તમારા હાથનો સ્પર્શ આપો તથા આખા શરીર પર હોઠથી સ્પર્શ અને ચુંબન આપો. આ દરમિયાન તમે તમારા શરીરથી તમારા પાર્ટનરના શરીરને બરાબર જકડી લો. આટલું કરવાથી તમારો પાર્ટનર એ હદે ઉત્તેજિત થઈ જશે કે ચરમઆનંદની પ્રાપ્તિ બહુ નજીક આવી જશે. આ બાબત સ્ત્રી-પુરુષ બંનેને સરખી રીતે લાગુ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *