સમાગમ પહેલા દરેક મહિલાઓના મનમાં હોય છે આ ડર, જાણો શુ છે એ ?

Uncategorized

સેક્સ તણાવને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ સેક્સ પહેલા મહિલાઓના મનમાં અનેક સવાલ આવે છે. આવું વિચારવા વાળી અનેક મહિલાઓ હોય છે. ખાસ કરીને મહિલાઓના મગજમાં સેક્સ કરતા પહેલા ચિંતા હોય છે.

ખાસ કરીને મહિલાઓ તેમની ઇમેજને લઇેન ઇનસિક્યોર રહે છે. કાઉન્સેલર્સનું કહેવું છે કે સેક્સ દરમિયાન તેમની શારીરિક સુંદરતાને લઇને ખાસકરીને મહિલાઓ ચિંતામાં રહે છે. તેમને ડર રહે છે કે કદાચ તેમના પાર્ટનરને તેના ફીચર્સને પસંદ નહીં કરે.

કેટલાક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે આશરે 70 ટકા મહિલાઓને સેક્સમાં ઓર્ગેજમ મળતા નથી. કેટલીક મહિલાઓને સેક્સથી વધારે ક્લિટરિસ સ્ટિમ્યુલેશનથી ઓર્ગેજ્મ મળે છે. જેથી જો સેક્સથી તમને ક્લાઇમેક્સ મળી શકે તો પાર્ટનરને અન્ય રીત અંગે જણાવો.

માત્ર મહિલાઓને જ નહીં. કેટલીક વખત પુરૂષોને પ્લેઝર મળી શકતું નથી. ઇન્ટરકોર્સ દરમિયાન મહિલાઓની આ મોટી ચિંતા હોય છે. તે તેના પાર્ટનરને પૂર્ણ રીતે ખુશ કરી શકશે કે નહીં.

પરર્ફોમન્સને લઇને મહિલાઓમાં એવી પણ ચિંતા હોય છે. તેમને લાગે છે કે તે ક્રિએટીવ નથી અને સેક્સમાં નવી રીત અંગે નથી વિચારી રહ્યા તો મહિલાને લાગે છે કે તે તેના પાર્ટનર માટે સેક્સને મજેદાર બનાવી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *