સેક્સ લાઇફને બેસ્ટ બનાવવી છે તો ટ્રાય કરો આ પોઝિશન

GUJARAT

જ્યારે વાત સેક્સ પોજિશન્સની આવે તો તેમા કોઇ શક નથી કે મિશનરી પોજિશનને સૌથી બેસ્ટ માનવામાં આવે છે. જેમા ફીમેલ પાર્ટનર નીચે હોય છે અને મેલ પાર્ટનરના હાથમાં પૂર્ણ કંટ્રોલ હોય છે. એવું એટલા માટે કારણકે ખાસ કરીને પુરૂષો ઇચ્છે છે કે માત્ર લાઇફ જ નહીં પરંતુ સેક્સ દરમ્યાન પણ કંટ્રોલ તેમના હાથમાં જ રહે.

જોકે, ઘણા કેસમા એવું પણ હોય છે કે મહિલાઓ સેક્સના મામલામાં ઇનિશિએટિવ લેતી નથી અને ઇચ્છે છે કે તેનો પાર્ટનર જ દરેક વસ્તુ કરે અને તે પથારીમાં આરામથી સૂઇ રહે. જો તમે પણ એમાંથી જ એક છો તો તમને જણાવી દઇએ કે તમે સેક્સના ખાસ અનુભવથી પોતાને વંચિત રાખી રહ્યા છો.

જે રીતે મિશનરી પોજિશનમાં મહિલાઓને વધારે કઇ કરવાનું હોતુ નથી અને દરેક કંટ્રોલ પુરૂષોના હાથમાં હોય છે. તે જ રીતે આ વિમિન ઓન ટોપ પોજિશનમાં દરેક કંટ્રોલ મહિલા પાર્ટનરમાં હોય છે. આ પોજિશનમાં પુરૂષોના હાથમાં હેન્ડ્સ ફ્રી હોય છે.

જેનાથી તે લવમેકિંગ દરમ્યાન ટીજિંગ કરી શકો છો. વિમિન ઓન ટોપ પોજિશનમાં પણ અનેક ટેકનિક હોય છે. જેમ કે કાઉગર્લ, રિવર્સ કાઉગર્લસ પોલ પોઝિશન, લેપ ડાન્સ, સ્ક્વોચ સહિતની પોઝિશન હોય છે. તેમાથી કોઇપણ પોઝિશનનો ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *