સેક્સ કે હસ્તમૈથુન વારંવાર કરવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? જાણો

Uncategorized

માસ્ટરબેશન એટલે હસ્તમૈથુનને લઇને લોકોના મનમાં અલગ-અલગ વિચાર હોય છે. કેટલાક લોકો તેને ફાયદાકારક ગણાવે છે તો કેટલાક લોકો તેને નુકસાનકારક ગણાવે છે. જોકે, સેક્સની જેમ માસ્ટરબેશનને પણ ટેબુ સમજવામાં આવે છે અને તે અંગે બિન્દાસ્ત વાત કરવામાં આવતી નથી, ઘણા લોકોને લાગે છે કે માસ્ટરબેશનની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આ દરેક વાતોમાં આખરે કેટલીક સત્ય છે તે અંગે જાણીએ,.

સવાલ- અઠવાડિયામાં લગભગ ચાર કે પાંચ વખત કોઇ પુરૂષ દ્રારા પાર્ટનરની સાથે યૌન સંબંધ બનાવવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે. શું સંભોગ કે હસ્તમૈથુનની સ્વાસ્થ્ય પર કોઇ અસર પડે છે. હું નથી ઇચ્છતો કે મારી યૌન સંબંધ બનાવવાની ઇચ્ચા કોઇને નુકસાન પહોંચાડે. સેક્સ દરમિયાન લિંગ ઢીલું થઇ જાય છે. યોનિમાં પ્રવેશ નથી કરાવી શકતો. શું કારણ હોય શકે.

જવાબ- જો તમે અને તમારા પાર્ટનર શારીરિક અને માનસિક રીતે ફિટ છે તો એવું કોઇ કારણ નથી કે તમે તમારા પાર્ટનરની સાથે ચાર-પાંચ વખત અઠવાડિયામાં સાત વાર પણ સેક્સ ન કરો. હસ્તમૈથુનની તુલનામાં સેક્સ નિશ્ચિત રીતે વધારે સુખદ છે જેથી જો તમે વારંવાર કરો તો તે ખરાબ નથી.

હસ્તમૈથુન સેક્શુઅલ નીડને પૂરી કરવાની એક રીત છે. પહેલાના સમયમાં લગ્ન જલદી કરી દેવામાં આવતા બહતા તો છોકરાઓ અને છોકરીઓને હસ્તમૈથુન કરવાની જરૂરત પડતી ન હતી. આજકાલ લગ્ન 30 વર્ષની આસપાસ થઇ રહ્યા છે. જેથી લોકોને શારીરિક સંતુષ્ટિ માટે હસ્તમૈથુનની જરૂરત પડે છે.

શરીરને અલગ-અલગ જરૂરતો હોય છે. ઉદાહરણ તરીકે માનસિક સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે રિલેક્સ કરવાની જરૂરત હોય છે. શારીરિક સ્વાસ્થ્યના યોગ્ય રાખાવ માટે યોગ્ય ડાયેટ, મલ્ટી વિટામીન અને મિનરલ્સની જરૂરત હોય છે તેજ રીતે સેક્શુઅલ હેલ્થ માટે ઓર્ગેજમની જરૂરત હોય છે. ઓર્ગેજમના બે પ્રકાર છે. પહેલો તમારા પાર્ટનર સાથે સેક્સ કરી શકો બીજુ પાર્ટનર ન હોય તો હસ્તમૈથુન કરવું.

સ્વાસ્થ્ય અનુસાર જોઇએ તો હસ્તમૈથુનનો કોઇ ખાસ ફાયદો તો નથી થતો એવું નથી કે હસ્તમૈથુન કરવાથી શરીરના ગ્રોથમાં કે સ્પર્મકાઉન્ટ વધશે. પરંતુ તેને કરવાથી અનેક નુકસાન પણ થાય છે. કેટલાક લોકોનું માનવું છે કે હસ્તમૈથુન કરવાથી શરીરનો ગ્રોથ રોકાઇ જાય છે. પરંતુ એવું બિલકુલ નથી.

Leave a Reply

Your email address will not be published.