સલામત શારીરિક સંબંધ માટે આ ખાસ કુદરતી લુબ્રિકેન્ટનો કરો ઉપયોગ

GUJARAT

આજે પણ ઘણા એવા લોકો છે જે સેક્સ દરમિયાન લુબ્રકેંટનો ઉપયોગ કરતા નથી, લુબ્રેકેંટને લઇને તેમના મનમાં અનેક પ્રકારનો સંદેહ હોય છે. જે તેમને લ્યૂબ ઉપયોગ કરવાથી રોકે ચે. પરંતુ તમારે આ સમજવાનું હશે કે સેક્સ હંમેશા સ્મૂથ હોતું નથી. એવામાં રફ સેક્સ કરવું તમારા પ્રાઇવેટ સેક્સ માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જોકે, લુબ્રિકેટનો હળવો ઉપયોગ કરવામાં કોઇ ખરાબી નથી.

સેક્સ દરમિયાન લુબ્રિકેંટ તરીકે કેટલાક લોકો પેટ્રોલિયમ કે મિનરલ ઓઇલનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા ગાયનેકોલોજિસ્ટ તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે. ડોક્ટરોની માનીએ તો પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલિયમ જેલી અને મિનરલ ઓઇલનો ઉપયોગ કરવાથી બેક્ટેરિયા થવાનો ખતરો રહે છે. જેનાથી પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શન વધી શકે છે.

જોકે, લુબ્રિકેંટની સાથે એક્સપરિમેન્ટ બિલકુલ ન કરો. જો તમારુ લ્યૂબ ચોઇસ ખોટી નીકળી તો તમારે અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતા પણ એક કુદરતી લુબ્રિકેનટ છે જેને સૌથી સેફ માનવામાં આવે છે અને તે આપણા સૌનું વિશ્વાસપાત્ર કોકોનટ ઓઇલ એટલે નારિયેળ તેલ. નારિયેળ તેલ લગાવવાથી પ્રાઇવેટ પાર્ટમાં કોઇપણ પ્રકારની બળતરા કે ખંજવાળ આવતી નથી અને તમે તેને લ્યૂબ તરીકે ઉપયોગ કરી શકો છો.

નારિયેળ તેલ સિવાય એલોવેરા પણ એક બેસ્ટ ચોઇસ હોય શકે છે. પરંતુ ત્યાં સુધી આ એલોવેરા શુદ્ધ ફોર્મ માં હશે અને તેમા કોઇપણ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ગ્રીડિયંટની ભેળસેળ નહીં હોય. જોકે આ વાતનું ધ્યાન રાખો કે તમારી ત્વચા એલોવેરા પ્રતિ સેંસેટિવ ન હોય.

Leave a Reply

Your email address will not be published.