સાક્ષાત હનુમાનજી આવ્યા પોતાના ભક્તના પિતાજીનો જીવ બચાવવા, જાણો કેવી રીતે કરી મદદ….

DHARMIK

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે જાણીએ છીએ તેવી જ રીતે આજના જમાનામાં ભગવાન તેમના ભક્તને ઘણી એવી રીતે આવીને મદદ કરતા હોય છે જેની કોઈને પણ ખબર નથી પડતી. ભગવાન ઘણી વખતે એવા પરચાઓ આપતા હોય છે.જેમાં કોઈને પણ તેમના પરચાનીએ ખબર નથી પડતી હોતી. ભક્તની મદદ ઘણી વખતે ભગવાન આવીને કરી જતા હોય છે. તેવી જ એક સાચી ઘટના બનેલી છે જેમાં એક ભક્તની મદદ કરવા હનુમાન દાદા જાતે આવ્યા હતા.

આ ઘટના બિહારના મધુબાનીમાં રહેતા રમેશભાઈ જે અહીંયા તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ ડોક્ટરનું કામ કરે છે. તેઓ એક હોસ્પિટલમાં નોકરી કરતા હતા, તેમના પરિવારમાં તેમના માતા-પિતા અને તેઓ જ રહેતા હતા.

તેમના માતા-પિતા ભગવાન બજરંગબલીના ભક્ત હતા. તેઓ સવારે ઉઠીને નહાઈ ધોઈને હનુમાન ચાલીસાનું પઠન કરતા હતા. તેમના પરિવાર ઉપર કોઈ સંકટ નહતું આવતું, રમેશભાઈએ એક વખતે એવું જણાવ્યું હતું કે, મારી સાથે એક એવી જ સત્ય ઘટના બનેલી છે જેમાં મને ખરેખર હનુમાન દાદાએ સાક્ષાત પરચો આપ્યો હતો.

આ વાત છે વર્ષ ૨૦૨૦ ની જે વખતે કોરોનાની મહામારી ચાલુ થઇ તે વખતે વધારે સમય ડ્યુટી ઉપર રહેવું પડતું હતું અને તે જ વખતે રમેશભાઈને બે દિવસ પટના ટ્રેનિંગ માટે જવું પડ્યું હતું, તેમના મનમાં એક જ ચિંતા હતી કે તેમના ઘરમાં તેમના ઘરડા માતા પિતાની સેવા કોણ કરશે.આમ વિચારીને ભગવાન હનુમાન દાદાને પ્રાર્થના કરીને તેઓ ટ્રેનિંગમાં ગયા. બે દિવસ પછી હું ઘરે આવ્યા અને તેઓએ તેમના માતા-પિતાના મોઢામાંથી જે શબ્દો સાંભળ્યા તે સાંભળીને તેમને ઘણો આશ્રર્યચકિત થઇ ગયા હતા.

રમેશભાઈ જે દિવસે પટના ગયા તે જ દિવસે તેમના પિતાજીની તબિયત ખરાબ થઇ ગઈ હતી અને તેવામાં તેમની માતા ખુબ જ ચિંતામાં આવી ગયા અને અચાનક ઘણો દરવાજો ખખડ્યો અને ખોલ્યો તો ત્યાં તેમને રમેશભાઈ જ દેખાયા, વાસ્તવમાં રમેશભાઈ તો પટના ગયા હતા.તેમની માતાએ તેમના દીકરા રમેશને કહ્યું તું અંદર આવીને તારા પિતાજીનો ચેકઅપ કરીને બધું જોઈને પાછું પટના જવાનું કહીને ગયો હતો. આ બાબતે રમેશભાઈ જણાવે છે કે, તે હું નાખતો પણ મારા માતા પિતાની સેવા કરવા માટે હનુમાન દાદાએ જાતે આવીને રક્ષા કરી હતી.

આવોજ એક કિસ્સો રાજસ્થાનના જેસલમેરમાં રહેતા હનુમાન દાદાના ભક્ત એવા નરેન્દ્ર ભાઈની સાથે થયું.નરેન્દભાઈ જે ભગવાન હનુમાન દાદાના પરમ ભક્ત હતા તેઓ દરરોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતા અને મંગળવારે વિશેષ પૂજા પણ કરતા હતા. જે લોકો ભગવાન ઉપર સાચી શ્રદ્ધા રાખતા હોય છે તેમની રક્ષા હંમેશા પ્રભુ કરતા જ હોય છે, તેવામાં આપણને પણ ઘણા એવા પરચાઓ થતા જ રહે છે. આજે આપણે એક એવી જ ઘટના વિષે જાણીએ જેમાં એક ભક્તને હનુમાન દાદાએ જાતે આવીને લૂંટારાઓથી બચાવ્યો હતો.આ બનાવ ઝારખંડના ધનબાદનો છે અહીંયા મહેશ નામનો એક વ્યક્તિ રહેતો હતો અને તેમનો એક પુત્ર હતો તેનું નામ રાહુલ છે.મહેશ અને તેમનો દીકરો રાહુલ જે ૬ વર્ષનો છે અને તે બંને એકલા જ રહેતા હતા,રાહુલની માતા મૃત્યુ થઇ ગયું હતું. મહેશ તેમના દીકરા રાહુલને માતા અને પિતા બંનેનો પ્રેમ આપતા હતા, તેઓ હનુમાન દાદાના પરમ ભક્ત હતા અને તેથી જ તેઓ હંમેશા હનુમાન દાદાનું નામ લઈને જ બધું કામ કરતા હતા.

મહેશભાઈ તેમના દીકરા રાહુલને હંમેશા હનુમાન દાદાના કિસ્સાઓ કહેતા હતા. નાનપણથી જ રાહુલ હનુમાન દાદા માટે શ્રદ્ધા રાખતો હતો.એક વાર રાહુલે કહ્યું કે મારે હનુમાન દાદાને જોવા છે, તો મહેશભાઈએ કહ્યું તને એક દિવસે હનુમાન દાદા મળશે.થોડા દિવસો વીત્યા પછી એક દિવસ અચાનક રાહુલે તેના પિતાજીને રાત્રે કહ્યું મારે ફરવા જવું છે અને તે વખતે મહેશભાઈએ ના પડી પણ રાહુલ જીદ પકડીને બેઠો હતો અને તેથી તેઓ રાહુલને લઈને બહાર સાંજે ગયા અને તેવામાં તેઓ ચાલતા હતા અને અચાનક ત્રણ વ્યક્તિ આવ્યા અને મહેશભાઈને ધમકાવવા લાગ્યા.

તેવામાં અચાનક વાનરોનું ટોળું ત્યાં આવી ગયું અને આ લોકોને ભગાડવા લાગ્યા, અને મહેશભાઈ અને તેમની દીકરો બંને ત્યાંથી ઘરે જતા રહ્યા અને રાહુલે પૂછ્યું અચાનક આ વાનરો ક્યાંથી આવ્યા. તો મહેશભાઈએ કહ્યું તું હંમેશા હનુમાન દાદાનું નામ લે છે અને આજે તને હનુમાન દાદાએ જ બચાવ્યો છે. આ મામલો વર્ષ ૨૦૧૪ નો છે જેમાં અચાનક તેમની દીકરીની તબિયત બગડી હતી અને તેઓ અને તેમનો પરિવાર ખુબ જ પરેશાન થઇ ગયા હતા,

તેમની દીકરીની તબિયત દિવસે અને દિવસે વધારે બગડતી હતી. મોટી મોટી હોસ્પિટલોમાં પણ તેની સારવાર કરાવવા માટે લઇ ગયા પણ કોઈ ફરક પડ્યો નહતો.તેમની દીકરી કેટલાય વર્ષો સુધી ખરાબ થઇ ગઈ હતી અને તેની માટે પણ સબંધની વાતો આવવા લાગી પણ તે અવનવી હરકતો કરતી હતી.જેથી તેનો સબંધ પણ નહતો થતો. દિવસે અને દિવસે તેમની દીકરીની તબિયત વધુ બગડતી ગઈ અને તેઓએ તેમના ઘરની પાસે આવેલા એક મંદિરના પુજારીને પૂછ્યું તો તેઓએ હનુમાનજીના અલૌકિક પાંચ મુખી કવચ વિષે બધી માહિતી આપી હતી.આ કવચમાં સાક્ષાત હનુમાનજીની શક્તિઓ રહેલી છે તેને ધારણ કરવાથી બધી જ તકલીફો દૂર થઇ જાય છે.તેવામાં પંડિતજી એ તેને આ શક્તિશાળી કવચ ધારણ કરાવ્યું અને તેને ધારણ કરવાના એક જ અઠવાડિયામાં તેની બધી જ તકલીફો દૂર થઇ ગઈ અને તે એક એકદમ સાજી થઇ ગઈ હતી જેથી નરેન્દ્રભાઈ પણ સમજી જ ગયા હતા કે આ ચમત્કાર ભગવાન હનુમાન દાદાનો જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *