આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.જેના પર વિશ્વાસ કરવો અશક્ય છે.
મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં હવે આડા સંબંધોના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે. શહેરમાં દરરોજ આ પ્રકારની ઘટના સામે આવી રહી છે, જેનાથી સામાજિક વ્યવસ્થા પણ જોખમમાં મુકાઈ શકે છે. આજે પણ શહેરમાં એક આવી જ ઘટના સામે આવી છે. પૂર્વ વિસ્તારમાં રહેતો પતિ પત્નીની જ સગી બહેનને લગ્ન કરી ઘરમાં લઈ આવતાં હોબાળો થયો હતો. બે-બે સંતાનોના પિતા એવા પતિએ બંને બહેનોને પત્ની તરીકે રાખવા કહ્યું હતું, પરંતુ તેની પત્નીને આવી રીતે રહેવું પસંદ ન હતું. તેણે બહેનને ઘર ન ભાંગે તેમ કહ્યું હતું છતાં ન માનતા તેણીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.
આગળ જણાવી દઈએ કે મહિલા હેલ્પલાઈનની ટીમે પણ યુવક અને તેની બીજી પત્નીને સમજાવ્યા હતા કે આ સમાજ અને કાયદાની વિરુદ્ધ છે. મહિલાએ તેના બહેનનું ઘર ન તોડવું જોઈએ કહેવા છતાં ન માનતા છેવટે પોલીસ ફરિયાદની સમજ આપી હતી.પીડિતાએ બીમાર પડતાં બહેનને સેવા માટે બોલાવી અને પતિના પ્રેમમાં પડી,આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા હેલ્પલાઈનને શહેરના પૂર્વ વિસ્તારમાંથી મહિલાનો ફોન કોલ મળ્યો હતો કે, તેમના પતિ મારી સગી બહેનને લગ્ન કરી પત્ની તરીકે લઈને આવ્યા છે. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં મહિલાએ જણાવ્યું હતું કે પોતે બે સંતાનોની માતા છે.
મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે પોતે જ્યારે બીમાર હતી ત્યારે નાની બહેનને સેવા કરવા માટે અહીં અમદાવાદ બોલાવી હતી. તે દરમિયાન પતિ અને મારી બહેન વચ્ચે મૈત્રી સંબંધ બંધાયો હતો. થોડા દિવસ પહેલા જ પતિ માતાને લેવા ગામડે જાવ છું કહી અને આજે મારી બહેન સાથે લગ્ન કરી સ્ટેમ્પ પર લખાણ કરી ઘરે આવ્યા છે.બંનેને સમજાવ્યા છતાં એકબીજાને છોડવા તૈયાર ન થયા.મહિલા હેલ્પલાઈન સાથે વધુ વાત કરતા પીડિતાએ કહ્યું કે, ઘરે આવતા બંનેને સમજાવ્યા હતા છતાં એકબીજાને છોડવા તેઓ તૈયાર ન હતા.
મિત્રો પતિએ તો બંને બહેનોને પત્ની તરીકે જોડે રાખવાનું કહ્યું હતું. પરંતુ પહેલી પત્નીને આ મંજૂર ન હતું. પતિ અને પીડિત મહિલાની સગી બહેને ઘર તોડતા સહેજ પણ ખચકાટ ન અનુભવતાં મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું જેથી નજીકના પોલીસ સ્ટેશનમાં તેઓને મોકલી આપ્યા હતા.વડોદરાના સોમાતલાવમાં રહેતી મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનમાં કોલ કરી મારા જીજાજીએ મને ઘરમાં પૂરી રાખી છે અને બહાર નીકળવા દેતા નથી, જેથી મદદ પહોંચાડવા વિનંતી કરતાં અભયમની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક પહોંચી હતી.
મિત્રો આગળ જણાવી દઈએ કે ટીમે પૂછપરછ કરી મહિલાને મુક્ત કરાવી તેના પિયરમાં મોકલી આપી હતી. 3 સંતાનોની માતા એવી પાયલ (નામ બદલ્યું છે) તેના પિતરાઈ બહેનના પતિ સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ હતી. ત્યારબાદ પોતાનાં બાળકો અને પતિને તરછોડી જીજાજી સાથે મૈત્રી કરારથી રહેવા લાગી હતી. જેને પગલે તેની પિતરાઈ બેન પણ પોતાનાં બાળકો લઈને જુદી રહેતી હતી. પાયલ તેના પતિને છોડીને વડોદરા આવી ત્યારે સોના-ચાંદીના દાગીના સાથે લાવી હતી. જે તેના જીજાજીએ લઈ લીધા હતા.
આગળ જણાવી દઈએ કે આપણો મૈત્રી કરાર 3 વર્ષનો છે, તે પૂરો થતાં પહેલાં તને પાછા આપીશ, તેમ જણાવ્યું હતું.ત્યારબાદ 3 વર્ષ પૂરાં થવામાં થોડો સમય બાકી રહેતાં પાયલે ઘરેણાંની માગણી કરી હતી, જેથી જીજાજીએ તે દાગીના ગિરવી મૂકી ઘરખર્ચ કર્યો છે, તેમ જણાવતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારાબાદ જીજાજીએ તેને ઘરમાં નજરકેદની જેમ રાખી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી તેનો સામાન પણ લઈ લીધો હતો.
અંતે જણાવી દઈએ કે મહિલાની ભૂલે 2 લગ્નજીવનમાં ભંગાણ સર્જ્યું,પાયલ પોતે ત્રણ સંતાનની માતા હોવા છતાં પોતાની પિતરાઇ બહેનના પતિ સાથે પ્રણયફાગ ખેલી તેની સાથે રહેવા આવી ગઈ હતી, જેથી તેની પિતરાઈ બહેનની હાલત કફોડી બની હતી. તે પોતાનાં બાળકોને લઈને પિયરમાં જતી રહી હતી. પાયલનાં ત્રણ સંતાનો પણ તેના પતિ પાસે જ હતાં. પાયલની ભૂલથી 2 લગ્ન જીવનમાં ભંગાણ થયું હતું. પાયલે પોતાનો સંસાર પણ બગાડ્યો હતો અને પિતરાઇ બહેનનો પણ સંસાર પણ બગાડ્યો હતો.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.મિત્રો આ ઘટના ઉતરપ્રદેશના એક જિલ્લાની છે જેમાં એક સાળી પર ગેંગરેપ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બન્યા પહેલા એક જીજાજી અને સાળી સૂમસામ રોડ પર ચાલતા જઈ રહ્યા હતા અને બંને ને તરસ લાગી તો બંને એક જગ્યાએ ઉભા રહ્યા ત્યાં તો કેટલાક ઇશ્મો આવીને સાળી સાથે અડપલા કરવા લાગ્યા જીજાજી તેનો વિરોધ કરતા એક જગ્યાએ બાંધી આ સાળી સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
ચિત્રકૂટ ઉત્તરપ્રદેશનો એક જિલ્લો છે.ત્યાં ગેંગરેપનો એક મામલો સામે આવ્યો.6 લોકોએ મહિલાનો ગેંગરેપ કર્યો અને એનો વિડિઓ બનાવાનીને સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો.અને ત્યારપછી પોલીસ સક્રિય થઈ અને કેસ દાખલ કર્યો.જાણકારી મુજબ 6 આરોપી હતા.જેમાં 4 લોકોની વિડિઓ પરથી ઓળખાણ થઈ ચૂકી છે.અને બીજા 2 અરોપીની ઓળખાણ એટલે નથી થઈ કેમ કે એણે મોઢું ઢાંકીને રાખ્યું હતું.આ લોકો પર ગેંગરેપ, લૂંટફાટ ,ચોરી અને જાન થી મારી નાખવાનો કેસ દાખલ થઈ ચુક્યો છે.અને તેની તપાસ થઈ રહી છે.મહિલાની ઉંમર 24 વર્ષની છે.તે એના જીજાજી સાથે જઇ રહી હતી.રસ્તામાં 6 બદમાશ લોકોએ હથિયાર બતાવીને રોક્યા.જ્યારે એનો વિરોધ મહિલાની જીજાએ કર્યો તો એને બાંધી દીધા અને મહિલાનો ગેંગરેપ કર્યો.પીડિત મહિલાનો દાવો છે કે ઘટનાના દિવસે જ મઉ પોલીસ સ્ટેશનમાં મૌખિક ફરિયાદ કરી હતી.ત્યારે પોલીસે એના પર ખિજાઈને ભગાડી દીધી.મહિલાનું કહેવું છે કે વિડિઓ વાયરલ થયા પછી પોલીસને અધિક્ષકને મળી અને કેસ દાખલ કર્યો.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. માથાભારે અનિલ કાઠીએ પોતાની પત્ની સાથે આડા સંબંધની શંકાએ તેના ડ્રાયવર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કાર્યનું અને ડ્રાયવરની સાળી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની અનિલ કાઠી સામે તેના ડ્રાઇવરની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદથી અકળાયેલા કાઠીએ ડ્રાઇવરના ઘરે જઇ તોડફોડ કરી હતી , એટલું જ નહીં તારા પતિ અને બહેનને ટુકડા કરી ખાડીમાં નાંખી દઇશ એવી ધમકી પણ આપી હતી .