સંબંધ બાંધવામાં વધારે મજા કેવી રીતે લેવી?

Uncategorized

પ્રશ્ન. મારા પોપટ ને મોટો કરવા મારે શું કરવું જોઈએ?

જવાબ : તમે કહો છો કે તમારા પોપટને મોટો કરવા માટે તમારે શું કરવું જોઈએ તો તેની માટે ઘણા બધા રસ્તાઓ છે. તેની માટેનો એક સિમ્પલ રસ્તો હું તમને કહું છું કે તમારે જો તે કરવું હોય તો તમે તેનું મસાજ કરી શકો છો તમે તેને તેલ થી મસાજ આપી શકો છો તમારી પાસે જો કોઈ પાર્ટનર હોય તો તમારે એકલા તે તમારો રૂમ બંધ કરવાનો છે મસાજ સારું એવું તેલ લેવાનું છે થોડુંક તેને ગરમ કરવાનું છે અને તમારા ટોપા પર ચોપડવાનું છે

અડધી કલાક સુધી તમે મસાજ કરશો તો ખુબ જ સરસ તમારું મસાજ થશે અને એકાદ વર્ષ વાત જોશો તો તેની અંદર ઘણો બધો વધારો થઈ જતો હશે બજારની અંદર તમે જોવા જશો તો ઘણા બધા પ્રકારની તમને દવાઓ મળવાની છે કેપ્સુલ મળવાની છે પરંતુ તે હું કહું છું કે 70 થી 80 કઈ કામ કરતી નથી બુરી પૂરી જે હોય છે

તો તમારી નાઈટ પણ આધાર રાખે છે અને તમે કેવી રીતે મસાજ કરો છો તેની પર આધાર રાખે છે એટલે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી તમે ડાયટ કર્યા કરો મસાજ કર્યા કરો તેનાથી તમને ઘણો બધો ફાયદો થશે એટલે તમારો મોટો કરવા માટે કંઈ પણ વધારે કંઈ કરવાની જરૂર નથી અને બધા મશીનો પણ આવે છે

જે ઓટોમેટીકલી મોટો કરી દીધો હોય છે પરંતુ તે કરવાથી કોઈ ફાયદો નથી કારણકે કુદરતી એ કુદરતી દરેક લોકોને ખબર જ છે અને પોપટ મોટો હોય કે નાનો તે તો કરવો ત્યારે તમને ખૂબ જ મજા આવવાની છે અને સામેવાળાને પણ મજા આવશે બસ તેની માટે ટેકનીક હોવી જોઈએ બીજું કંઈ નહીં.

પ્રશ્ન. સંબંધ બાંધવામાં વધારે મજા કેવી રીતે લેવી?

જવાબ : તમે કહો છો કે સંબંધ બાંધવામાં વધારે મજા કેવી રીતે લઈ શકાય તો હું તમને કહું છું કે તમને કદાચ વધારે મજા નહી આવતી હોય અથવા તો સામે વાળો વ્યક્તિ તમને કહી શકતું હશે કે તમને જ્યારે સમજશો ત્યારે તેને વધારે મજા નથી આવતી તો સંબંધ બાંધવા માટે તમે ઘણી બધી પ્રકારે મજા રહી શકો છો તમારે જ્યારે સંબંધ બાંધવો છો તેની પહેલા તમે ફોર પ્લે નો ઉપયોગ કરી શકો છો

તમે જેટલો ફોર પ્લે નો ઉપયોગ કરશો તેટલો સામેવાળાને પણ મજા આવશે અને તમને પણ મજા આવશે તમે તેની સાથે રમો તમે તેમની સાથે વાતો કરો તો મેં તેમની સાથે બધી વસ્તુઓ કરો અને ત્યારબાદ તમે સંબંધ બાંધવા માટે જાઓ છો તમે સીધા સંબંધ બાંધવા માટે જશો તો ઘણા બધા પ્રકારની સમસ્યાઓ આવી શકે છે

બીજી વસ્તુ એ પણ છે તમે રોલ પ્લે કરીને પણ રમી શકો છો એનો મતલબ છે કે કોઈ પણ હિરોઈનનો લુક અથવા તો કોઈ પણ એક પ્રકારનું કેરેક્ટર છે તે પસંદ કરી શકો છો અને ત્યારબાદ તમે ભેગા મળીને તો આનંદ માણી શકો છો જેના કારણે તમારી ઉત્તેજનામાં પણ વધારો થશે અને તમને પણ ખૂબ જ મજા આવશે અને તમે ખૂબ જ કલાક સુધી બધું કરી શકશો જેની આ વસ્તુ છે અને તમે ઘણા બધા વિડીયો જોવાનું રાખો હસવાનું રાખો સાથે બોલવાનું રાખો અને સાથે બધું કરતા પણ તમને વધારેમાં વધારે મજા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *