કોરોના મહામારીને કારણે લોકો શારીરિક તેમજ માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા લોકો વાયરસની ઝપેટમાં આવવાના ડરથી રાત્રે યોગ્ય રીતે સૂઈ શકતા નથી. પરંતુ અનિદ્રાની સમસ્યાને લીધે, અન્ય રોગોનું જોખમ રહેલું છે. આ સ્થિતિમાં, કેળાની ચા પીવાથી તેનાથી બચવા માટે ખૂબ ફાયદાકારક રહેશે. આના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ ઝડપથી વધારવામાં મદદ મળશે. આવી સ્થિતિમાં, કોરોના વાયરસ અને અન્ય મોસમી રોગો થવાનું જોખમ ઓછું હશે.
બનાવવાની રીત
સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરી લો. હવે તેમા એક ઉભરો આવવા પર તેમા કેળા ઉમેરો અને અને 10 મિનિટ સુધી ઉકાળી લો. હવે તૈયાર ચાને ગાળીને કપમાં નીકાળી લો અને તેમા મધ તેમજ તજનો પાવડર ઉમેરીને ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે કેળાની ચા… જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં બમણી ઝડપે વધારો થશે. આ સાથે જ સૂતા પહેલા આ ચાનું સેવન કરવું જે ફાયદાકારક રહેશે.