રોજ કરો હનુમાન ચાલીસા, શોધવા ન જશો આ રહી

DHARMIK

હનુમાન ચાલીસા કરવાથી હનુમાનજી અચૂક પ્રસન્ન થાય છે. જેના પર હનુમાનજીની કૃપા થાય છે તેનું આ કળિયુગમાં કોઈ બગાડી શકતું નથી. પછી તે ગ્રહપીડા હોય તે દેવપીડા કે પછી પિતૃપીડા જ કેમ ન હોય. આ રહી હનુમાન ચાલીસા.. રોજ કરો પાઠ.

Leave a Reply

Your email address will not be published.