રેડ મોનોકિનીમાં સની લિયોનીનો બોલ્ડ વીડિયો વાયરલ

BOLLYWOOD

સની લિયોનીએ તેના માલદીવ વેકેશનની હોટ, બોલ્ડ તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.તાજેતરના એક વીડિયોમાં તે માલદીવના બીચ પર લાલ મોનોકિનીમાં દોડતી જોઈ શકાય છે. તેણે કાળા રંગના ગોગલ્સ પણ પહેર્યા છે.તેના વાળ ખુલ્લા છે અને તે દોડતી જોવા મળી રહી છે.

સની લિયોનીએ પોસ્ટ કર્યો બોલ્ડ વીડિયો

સની લિયોનીએ આ બોલ્ડ વીડિયો 5 કલાક પહેલા પોસ્ટ કર્યો હતો.આ સાથે તેણે લખ્યું છે, ‘બેબી હું તારા માટે દોડી રહી છું. આ પ્રાઈવેટ આઈલેન્ડ અમારા માટે છે. આભાર.’આ સાથે તેણે ઘણા લોકોને ટેગ પણ કર્યા છે.આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 5 કલાકમાં 18 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. અને તેના પર 3000થી વધુ કોમેન્ટ્સ આવી ચુકી છે.

સની લિયોની પતિ સાથે માલદીવમાં

સની લિયોની આ દિવસોમાં માલદીવમાં છે અને તે તેના પતિ સાથે વેકેશન મનાવી રહી છે.આ પહેલા પણ તેણે તેની ઘણી હોટ અને બોલ્ડ તસવીરો તેમજ વીડિયો શેર કર્યા છે. જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ બોલ્ડ, અમેઝિંગ અને સની ડાર્લિંગની કોમેન્ટ કરી રહ્યા છે. તો ઘણા લોકોએ હાર્ટ અને ફાયર ઇમોજી પણ શેર કર્યા છે. સની લિયોની એક ફિલ્મ અભિનેત્રી છે.તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સની લિયોની તેની હોટ અને બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *