પ્રશ્ન. હુ એક સ્ત્રી ના પ્રેમમાં છું જેનો પતિ નથી અને તેના બે છોકરા છે અમે ઘણી વાર સંબંધ પણ બાંધ્યો છે શું હું તેની સાથે લગ્ન કરી શકું?
તમે જણાવી રહ્યા છો કે તમે એક સ્ત્રીના પ્રેમમાં પડી ગયા છો જેનો પતિ નથી એટલે કે તે મરી ચૂક્યો છે અને તેના બે છોકરા પણ છે અને હવે ઘણી બધી વાર તમે તેમની સાથે સંબંધ બાંધ્યો છે
તો શું તમે તેમની સાથે લગ્ન કરી શકો કે કેમ છો હું તમને જણાવવા માગું છું કે પહેલા તો તમે તેમની સાથે સંબંધ બાંધી લીધો એટલે તમારે બંને વચ્ચે પ્રેમ છે બીજી વસ્તુ એ છે કે તે જે સ્ત્રી છે તેનો પતિ મરી ચૂક્યો છે અને તેના બે છોકરા છે હવે તમારે જોવાનું માત્ર એટલું રહે કે તે સ્ત્રીની ઉંમર કેટલી છે તમે જે ઉંમરના છો
તેનાથી ૨૦ થી ૩૦ વર્ષ જો તે સ્ત્રી મોટી છે અને છતાં તમે તેમને લગ્ન કરવા માંગો છો તો તમે લગ્ન કરી શકો છો પરંતુ એ તમારા ઉંમરની આજુબાજુની સ્ત્રી હોય તો તમે પહેલા તેની ચકાસણી કરો અને પહેલા જુઓ કે શું થયું હતું અને કઈ સમસ્યાઓ હતી
અને તેમના પતિનું મોત શું કામ થયું હતું કોઈ નેચરલ હોય તો તમે ગભરાયા વગર તેમની સાથે લગ્ન કરી શકો છો અને તમારે તેમનો બેગ્રાઉન્ડ તપાસવાની જરૂર રહેશે તમને લાગે છે કે તેમનું બેગ્રાઉન્ડ સારું છે ને તમને કોઈ પણ પ્રકારની આગળ જેટલા સમય થાય તો તમે તેમની સાથે લગ્ન કરી શકો છો.
પ્રશ્ન. રાત્રિ પડતા મને શરીરમાં સંબંધ બાંધવાની તલબ લાગે છે અને હું પૈસા આપીને સબંધ બાંધુ તો મને કોઈ સમસ્યા થઈ શકે?
તમે પૂછી રહ્યા છો કે રાત્રી પડતા તમને શરીર સંબંધ બાંધવાની ખૂબ જ તલપ લાગે છે અને જેના કારણે તમે પૈસા આપીને સંબંધ બાંધો તો શું તમને કોઈ સમસ્યા થઈ શકે કે કેમ તો હું તમને જણાવવા માગું છું કે રાત્રી પડતાની સાથે જો તમને આવું થતું હોય તો તે તમારી આદત ખૂબ જ ખરાબ છે તમે સંબંધ બાંધી શકો છો
જો તમારા લગ્ન થઈ ચૂક્યા હોય તો તમે તમારી પત્ની સાથે સંબંધ બાંધી શકો છો તેની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવી શકતી નથી પરંતુ જો તમારી પત્ની સાથે તમારા લગ્ન થયા હોય તો તમે સંબંધ બાંધી શકો છો બાકી તમારા લગ્ન નથી થયા અને તમને આવી ખરાબ વાત જ પડી ચૂકી છે તો આદત સાથે જો તમે વધારે સમય રહો છો
તો તમારી આદત ખૂબ જ બગડી શકે છે ને આગળ જતા તમારી જિંદગી પણ ખરાબ થઈ શકે છે ભવિષ્યમાં તમારા જો લગ્ન થાય છે તો તેવા સમયની અંદર તો તમને ઘણી બધી છોકરીઓ પાસે જવાની આદત પડી ચૂકી હોય છે
અને આવા સમયની અંદર પછી તમને તમારી જે સ્ત્રી હશે એટલે કે તમારી પત્ની સાથે મજાની આવે એટલે તમારે આદત મૂકી દેવી જોઈએ આ સમસ્યા ઘણી બધી તમને આગળ જતાં પ્રોબ્લેમ પાડી શકે છે જેથી તેનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે.