પ્રશ્ન. રાત પડતાં જ પતિ શરૂ કરી દેતો એવી ખરાબ હરકતો કે ન પૂછો વાત, મારે શું કરવું?
તમે કહો છો તે રીતે કઈ રાત પડે છે એટલે તમારા પતિ એવી ખરાબ કથા ચાલુ કરી દે છે કે તમે કઈ શકતા નથી અને તમારે હવે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું
કે જો તમારા લગ્ન નવા નવા થયા હોય તો આવા સમયમાં થવું એકદમ સરળ માનવામાં આવે છે કારણ કે જ્યારે નવલક નથી આવે છે ત્યારે દરરોજ રાત્રે પતિ ને એવી ઈચ્છા હોય છે કે પોતાની પત્ની પાસે આવે અને તેની સાથે શરીર સુખ માણે પરંતુ જ્યારે પત્ની તેને સુખ આપી શકતી નથી ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ જતા હોય છે
આવા સમયની અંદર ત્યારબાદ તેઓ રાજ પડતા બધી હરકતો ચાલુ કરી દેતા હોય છે અને એવી હરકતો પણ કરતા હોય છે કે જે તમને પણ ગમતી હોતી નથી પરંતુ તેઓનું માત્ર કહેવાનો મતલબ એટલો જોઈએ કે તે તેઓને તમારી સાથે આવું જ અને તેઓને તમારી સાથે બધું કરવું છે અને તમારે પણ તેમાં અટકાવવું ના જોઈએ
કારણ કે તમે તેના પત્ની છો અને પતિ પત્ની તરીકે તમારે તમારા પતિની ઈચ્છાઓને સમજવી પડે બની શકે કે તમને મજા ન આવતી હોય બની શકે તમને કંટાળો આવતો હોય અથવા બની શકે કે તમને થોડો સમય જોતો હોય તો તમે તેમની પાસે સમય માંગી શકો છો પરંતુ જો તમે તેમને એવું કહો છો કે મારે કંઈ કરવું નથી તો તે તો ખૂબ જ મુશ્કેલી ભર્યું છે.
પ્રશ્ન. હું વિધવા સ્ત્રી છું, જ્યારે પ્રેમી સાથે શરીર સુખ માણતી હતી ત્યારે મારી 5 વર્ષ ની દીકરી આ બધું જોઈ ગઈ હતી, તો હવે હું શું જવાબ આપું.??
તમે કહો છો તે રીતે કે તમે એક વિધવા સ્ત્રી છો ને જ્યારે પ્રેમી સાથે તમે શરીર સુખ માણતા હતા ત્યારે તમારી પાંચ વર્ષની દીકરી આ બધું જોઈ ગઈ હતી અને હવે તમે તેને શું જવાબ આપી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે આવું માત્ર તમારી સાથે નથી થયું પરંતુ ઘણા બધા દંપતી હોય છે તેમની સાથે પણ થતું હોય છે
જ્યારે તેમને નાનું બાળક થઈ જતું હોય છે તેવા સમયની અંદર પણ તેઓ બધું કરવાનું ચાલુ રાખતા હોય છે અને બાળકો આ બધું જોતા હોય છે અને આમાંથી બધું શીખતા હોય છે પરંતુ તેઓને બાળક કોઈ દિવસ કે પૂછતું નથી અને બાળકો પૂછે તો સમજાવીને નીકળી જતા હોય છે તો આવા સમયની અંદર બાળક ઉપર ખૂબ જ ખરાબ પ્રભાવ પડતો હોય છે
જેથી હું તમને માત્ર જણાવવા માગું છું કે તમારી છોકરી જોવા બધું જોઈ ગયેલા હોય તો તમને પૂછે છે કે તમે શું કરતા હતા અથવા તો તમે આ બધું શું કરતા હતા તો તમે સિમ્પલ રીતે તેને જણાવી શકો છો કે તને લાવવા માટેની જે પ્રોસેસ હતી એ પ્રોસેસ અમે લોકો કરી રહ્યા હતા અથવા એ તમને વધારે કંઈ પૂછે છે તો તમે તેને જણાવી શકો છો કે હજી તારી ઉંમર નાની છે તું મોટી થશે એટલે તને આપો ખબર પડી જશે તો હું તને સામેથી કહી દઈશ પરંતુ અત્યારે એ બધામાં ધ્યાન આપવાની કોઈ જરૂર નથી તમે આટલું કહેશો તો પણ તમારી દીકરી સમજી જશે.