પ્રથમ વખત સમાગમ કરવાની આ 3 ટિપ્સ છે ખાસ, પાર્ટનર થઇ જશે ખુશ

nation

પ્રથમ ટાઈમ સેક્સનો એક્સપિરિયન્સ ખાસ હોવો જોઈએ. જો કે ઘણી રાહ જોયા બાદ તમને તમારા પાર્ટનર સાથે ટાઇમ વિતાવવાની તક મળે છે. જ્યારે તમે પહેલીવાર સેક્સ માટે તૈયાર હો તો તમામ ચિંતા છોડીને બસ તે પળોને એન્જોય કરો. તો જાણી લો તમે પ્રથમ નાઈટ પર અજમાવી શકાય તેવી ખાસ પોઝિશન્સ વિશે…

સ્પૂનિંગ પોઝિશનની માફક આ પોઝિશનમાં પણ તમારા પાર્ટનરની સાથે તમારો સંપર્ક બરાબર રહેશે. તેની બાજુમાં બેસીને એક પગ ઉપર ઉઠાવી લો. તેને તેના પગ તમારા પગની વચ્ચે મુકવા દો અને પછી અંદર આવવા કહો. આ પોઝિશનમાં તમે સ્લો મૂવને વધુ એન્જોય કરશો.

ઉંધા સુઈ જાઓ અને પગ ફેલાવી લો. ટમીની નીચે ઓશિકું મુકી દો અને પાર્ટનરને પોતાના પર સુવા કહો. પછી તેને ધીરે-ધીરે અંદર આવવા કહો. આ પોઝિશન આપ ચોક્કસ એન્જોય કરશો.

પહેલીવાર સ્લો સેક્સ વધારે સારુ રહે છે. વધુમાં વધુ ફોરપ્લે પર ધ્યાન આપો. જ્યારે તમે સંપૂર્ણપણે તૈયાર થઈ જાઓ ત્યારે સુઈ જાઓ અને તમારા પગને ઉપર ઉઠાવી લો. તમારા પાર્ટનરને અંદર આવવા દો અને તે ખાસ પળને પુરેપુરુ એન્જોય કરો.

Leave a Reply

Your email address will not be published.