મિત્રો બળાત્કાર એ મહિલાઓ વિરુદ્ધ સૌથી હિંસક કાયદો છે જે તેમની શારીરિક અખંડિતતાને જ નષ્ટ નથી કરતુ પરંતુ વ્યક્તિગત અને સામાજિક સંબંધો વિકસિત કરવાની તેમની ક્ષમતામાં અવરોધ લાવીને તેમના જીવન અને આજીવિકાને પણ અસર કરે છે મિત્રો બળાત્કારનો ભોગ બનનારને માનસિક અને માનસિક તકલીફમાંથી પસાર થવું પડે છે જેનો સામનો કરવાની જરૂર છે જેથી સ્ત્રી પ્રતિષ્ઠિત અને અર્થપૂર્ણ જીવન જીવી શકે.
મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મુંબઈના પવાઇ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.
મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે આપણા દેશમા ઘણા બધા બળાત્કાર જેવા ગુના બનવા લાગ્યા છે મિત્રો આવો જ એક બળાત્કારનો કિસ્સો મુંબઈના પવાઇ મા જોવા મળ્યો છે જ્યા એક પડોશી એ તેની બાજુમા રેહતી એક મહિલા સાથે બળાત્કાર કર્યાની ખબર સામે આવી છે જ્યા તે મહિલા એ અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે.
મિત્રો પોલિસે જણાવ્યુ હતુ કે ઘટના મુંબઈના પવાઇમા બન્યો છે જ્યા ઘણા સમય થી એક મહિલા તેના પતિ સાથે પવાઇ વિસ્તારમા રહેતી હતી અને તેનો પતિ ત્યાજ કોઈ ખાનગી કંપનીમા નોકરી કરતો હતો પરંતુ એક દિવસ તેના પતિને કંપનીના કામે બહાર જવાનુ થયુ અને જ્યારે તેનો પતિ બહાર ગયો ત્યારે તેના પતિએ કહયુ કે તેને આવવામા મોડુ થશે જેના કારણે તે મહિલા ઘરના દરવાજાને ખુલ્લો મુકી ને સુઇ ગઈ.
મિત્રો તેજ રાત્રે તેમના પડોસી તેમના ઘર તરફથી નિકળ્યો અને તે સમયે તેને તે મહિલાના ઘરની લાઇટ બધ હતી અને ઘરનો દરવાજો પણ ખુલ્લો જોયો તો તે મહિલાના રૂમમા જતો રહ્યો જ્યા તે મહિલા સુઇ રહી હતી તેની બાજુમા જઇને સુઇ ગયો જોકે લાઇટ બંધ હોવાને કારણે અંધારુ હતુ તો તેણે અંધારાનો લાભ ઉઠાવી તેણે તે મહિલા સાથે સંભોગ કર્યો પરંતુ અંધારાને કારણે તે મહિલાને લાગ્યુ કે તેનો પતિ આવી ગયો છે.
પરંતુ જ્યારે તેને લાગ્યુ કે તેનો પતિ છે તો તે ખાવાનુ આપવા ઉભી થઈ અને લાઇટ ચાલુ કરી તો તે હેરાન થઈ ગઈ કેમ કે તે તેનો પતિ નહતો પરંતુ તે તેનો પાડોસી હતો અને આ જોઇ તે એટલી ઘભરાઇ ગઈ કે તે જોર જોર થી શોર કરવા લાગી અને તેટલામા તેનો પતિ પણ આવી ગયો પરંતુ ત્યા સુધી તેનો પાડોસી ત્યાથી ભાગી ગયો હતો.
મિત્રો બીજા દિવસની સવારે તે મહિલા અને તેના પતિએ તેના પડોશી વિરુદ્ધ પોલિસ સ્ટેશન મા બળાત્કાર કર્યાની ફરિયાદ નોધાવી છે જ્યા પોલિસે તે પાડોશી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોધીને તેની આરોપીની ધરપકડ કરીને તેને જેલમા મોકલી દેવામા આવ્યો છે.