પતિ બહાર દુકાને જતાજ પોતાની માશુકાને મળવા પહોંચ્યો યુવક, સમાગમમાં હતા બીઝી અને આવી ગયો પતિ ઘરે ….

nation

ઉત્તરપ્રદેશ (uttar pradesh)ના લલિતપુર (lalitpur)માં એક પ્રેમ પ્રકરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોતાની પરણીત પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીનો જીવ જોખમમાં પડી ગયો. કેમ કે કોઇને મહિલાના પતિને આની જાણકારી આપી દીધી અને પછી પતિ તેના દોસ્તોને લઇને ઘરમાં આવ્યો, અને આ દરમિયાન તેને પોતાની પત્નીના પ્રેમી રંગે હાથે પકડી પાડ્યો હતો. આ સમયે ઘરમાં મારામારી પણ થઇ હતી. ચપ્પલોથી તેની જોરદાર ધૂલાઇ કરવામા આવી, એટલુ જ નહીં દોસ્તોએ મારામારીનો વીડિયો પણ બનાવ્યો અને વાયરલ કરી દીધો હતો. પ્રેમીની બરાબરની ધુલાઇ કર્યા બાદ તેને પોલીસના હાથમાં સોંપી દીધો હતો.

માહિતી પ્રમાણે, યુપીના લલિતપુરમાં આ ઘટના ઘટની, બતાવવામાં આવી રહ્યું છે કે, અહીં વર્ણી જૈન ઇન્ટર કૉલેજની પાછળ રહેનારી એક પરીણીતાએ તેના પ્રેમીને એકાંતમાં ઘરમાં મળવા બોલાવ્યો હતો. આ બધાની વચ્ચે કોઇને મહિલાના પતિને ફોન કરીને આની જાણ કરી દીધી, પતિ પણ પોતાના મિત્રોની સાથે તેના ઘરે પહોંચી ગયો અને તેને પોતાની પત્નીને બીજા પુરુષ સાથે શરીરસુખ માણતા જોઇ લીધી હતી. આ દરમિયાન પતિનો ગુસ્સો ભડક્યો અને તેને તેના મિત્રો સાથે મળીને પત્નીના પ્રેમીની જોરદાર ધુલાઇ કરી દીધી હતી. ચપ્પલોથી માર માર્યો અને અંતે પોલીસને સોંપી દીધો હતો.

પ્રેમીને બચાવતી દેખાઇ મહિલા –
આ દરમિયાન મહિલા પ્રેમીને બચાવતી પણ દેખાઇ, તેને એ પણ કહ્યું કે, સવારે પતિ અને તેના પ્રેમીએ એક સાથે ઘરમાં બેસીને ચા પણ પીધી હતી. રાત્રે બન્નેએ સાથે ઘરમાં દારુ પણ પીધો હતો, પરંતુ પતિ એ વાતને લઇને નારાજ હતો કે હવે બપોરે યુવક એકલા તેના ઘરમાં શુ કરી રહ્યો હતો ? પતિ અને તેના મિત્રોએ માત્ર યુવકની ધુલાઇ જ નહીં પરંતુ તેને માર મારતો વીડિયો પણ બનાવી લીધો હતો.

જે પ્રેમીને પકડવામા આવ્યો તે ચુપચાપ માર ખાતો રહ્યો, તેને બુલકુલ પણ વિરોધ ન હતો કર્યો. ધુલાઇ કર્યા બાદ પ્રેમીએ પોલીસને સુપર્દ કરી દેવામા આવ્યો. વળી હવે સોશ્યલ મીડિયા પર ધુલાઇનો વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *