પઠાનના સેટ પરથી દીપિકા પાદુકોણની હોટ શ્ બોલ્ડ બિકિની તસવીરો લીક થઈ

GUJARAT

શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણની ફ્લ્મિ ‘પઠાન’ના સેટ પરની તસવીરો લીક થઈ છે. લીક તસવીરોમાં શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણ જોવા મળે છે. લીક થયેલી તસવીરમાં શાહરુખ ખાન લાંબા વાળ તથા એઇટ પેક એબ્સમાં જોવા મળે છે. તેના હાથમાં ગન હોય છે. ગોગલ્સ તથા ગળામાં ચેન પહેરી હોય છે. દીપિકા પાદુકોણ બિકિનીમાં જોવા મળે છે.

લીક તસવીરો પરથી લાગે છે કે શૂટિંગ પૂરું થઈ ગયું છે, કારણ કે દીપિકા પોતાની ટીમ પાસેથી જેકેટ પહેરતી જોવા મળી હતી. દીપિકા યલો તથા પ્રિન્ટેડ બિકિનીમાં જોવા મળે છે.’પઠાન’ યશરાજ બેનર હેઠળ બની રહી છે.

આ ફ્લ્મિમાં દીપિકા-શાહરુખ ઉપરાંત જ્હોન અબ્રાહમ મહત્ત્વના રોલમાં છે. આ ફ્લ્મિ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. થોડાં સમય પહેલાં જ ફ્લ્મિનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.