આ વાત સામાન્ય રીતે આપણે દરેક લોકોને ખબર હોય છે કે સેક્સ લાઇફથી જોડાયેલી એક એવી કડી છે જેને કોઇ છોડવા માંગતા નથી દરેક લોકો આ લાઇફથી થોડીક મજા લેવા માંગે છે. તે પછી છોકરો હોય કે છોકરી.
જે રીતે છોકરીઓનું મન જોઇને છોકરાના મનમાં અજીબ વાતો આવવા લાગે છે તેમ આજના સમયમાં છોકરાઓ પરણિત મહિલાઓ તરફ પણ આકર્ષિત થાય છે. તો આવો જોઇએ કેમ છોકરાઓને પરણિત મહિલાઓ ગમે છે. જોકે, કહેવામાં આવે છે કે લગ્ન બાદ મહિલાઓમાં અનેક પ્રકારના બદલાવ આવે છે અને આ બદલાવ એવા છે જે છોકરાઓને એટ્રેક્ટ કરે છે.
મહિલાઓનું કેરિંગ હોવું છોકરાઓને વધારે પસંદ હોય છે. લગ્ન બાદ મહિલાઓમાં આ પરિવર્તન આવે છે. તે પરિવારની અને બાકી સંબંધને લઇને ચિંતા કરે છે. તે દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખે છે. આ અદા છોકરાઓને વધારે ગમે છે.
આત્મ વિશ્વાસ દરેક વ્યક્તિને તાકાતવર બનાવે છે. લાઇફની નવી ઇનિંગ્સની શરૂઆત બાદ તે આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. પાર્ટનર સાથે પણ સારી કેમેસ્ટ્રી રહે છે. તેમની આ કેમેસ્ટ્રી અને આત્મવિશ્વાસ છોકરાઓનું મન મોહી લે છે.
મહિલાઓ લગ્ન બાદ તેમના દંમ્પ્યતી અને પારિવારિક જીવનમાં મશગૂલ હોય છે. તેમેન પોતાની તરફ આકર્ષિત કરવા ખૂબ મુશ્કેલ હોય છે. મહિલાઓની આ વ્યસ્તતા છોકરાઓને ગમે છે અને તે તેમને ઇમ્પ્રેસ કરવામાં લાગી જાય છે.