પલંગતોડ સમાગમની મજા માણવી છે? તો સંભોગ પહેલા છોકરીના સ્તન અને નિપ્પલ સાથે કરો આ કામ

GUJARAT

સેક્સ લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ તેને કરવા માટે અલગ-અલગ રીત હોય છે. સેક્સ દરમિયાન મહિલાઓને ઉત્તેજિત થવામાં વધારે સમય લાગે છે. જ્યારે બીજી તરફ પુરૂષ જલદી ઉત્તેજીત થઇ જાય છે એવામાં મહિલા સેક્સની મજા લઇ શકતી નથી.

પરંતુ વ્યક્તિના શરીરમાં કેટલાક અંગ એવા છે જેને અડવાથી શરીરમાં ઉત્તેજના શરૂ થઇ જાય છે. મહિલાઓને ઉત્તેજિત કરવા માટે પુરૂષ ફોરપ્લે સહિતનો સહારો લે છે. જો પુરૂષો દ્રારા ફોરપ્લે કરતા સમયે આ અંગો પર ધ્યાન આપવામાં આવે તો મહિલાઓ ઉત્તેજિત થઇ જાય છે.

મહિલાઓને ઉત્તેજિત કરવા માટે કાનને સંવેદનશીલ માનવામાં આવે છે કાન ની પાસેથી એક નસ પસાર થાય છે. છોકરીને તેની કાનની પાછળ કિસ કરવા કે તે જગ્યા પર પ્રેમથી હળવુ બચકું ભરવાથી તે ઉત્તેજિત થઇ જાય છે.

મહિલાઓને તેમના બ્રેસ્ટ અને નિપ્પલ પુરૂષો ટચ કરે તે વધારે સારુ લાગે છે અને આ બન્ને મહિલાઓમાં ઉત્તેજના વધારનારા અંગ માનવામાં આવે છે. સ્તન પર કિસ કરવી અને પ્રેમથી તેને ટચ કરવાથી ઉત્તેજના ડબલ વધે છે. સાથે જીભથી ટચ કરવાથી કે ચુંબન કરવાથી પણ ઉત્તેજના ઉદ્દભવે છે.

સ્તન તેમજ નિપ્પલની ઘણી નસો મગજથી જોડાયેલી હોય છે જેને અડવાથી મગજને સંકેત મળવાના શરૂ થઇ જાય છે અને છોકરી કે મહિલાઓમાં ઉત્તેજના થવાની શરૂ થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *