સામાન્ય રીતે સેક્સને લઇને લોકોના મનમાં અનેક સવાલો હોય છે. ખાસ કરીને સેક્સ માણવાનો આનંદ પણ કઇક અલગ હોય છે. જેને દરેક કપલ્સ આનંદ પૂર્વર માને છે. પરંતુ કેટલીક એવી વાતો હોય છે જેનાથી સેક્સ દરમિયાન આપણ ડરી જઇએ છીએ અને તે અંગે ખબર પડતી નથી.
જ્યારે પહેલી વખત સેક્સ બાદ મહિલાઓની યોનિમાંથી લોહી નીકળે છે તો શું આ રક્તસ્ત્રાવને રોકવા માટે કોઇ દવા લેવાની જરૂર હોય છે કે પછી તે તેની રીતે બંધ થઇ જાય છે.
સામાન્ય રીતે લોહી નીકળવા પર કોઇ દવાની જરૂરત હોતી નથી રક્તસ્ત્રાવ અલ્પકાલિક એટલે કે થોડીક વાર માટે હોય છે. જો તે રોકાઇ રહ્યું નથી તો તેના માટે તમે સ્ત્રી રોગ નિષ્ણાંતની સલાહ લો. જાતે ઇલાજ કરવો યોગ્ય નહીં રહે.
કેટલીક વખત પાર્ટનરને વધારે ઉત્તેજના થવાના કારણે તે સેક્સ કરવા લાગે છે. પરંતુ કેટલીક એવી વાતો છે જેનું ધ્યાન રાખવું જરૂરી છે.