ઓરલ સેક્સ કરતા સમયે છોકરો-છોકરી એકબીજાના પ્રાઇવેટ પાર્ટને કરે છે ચુંબન તો ચેતી જજો

GUJARAT

આજના સમયમાં આ વાત સામાન્ય થતી રહી છે કે સેક્સ માનવીય જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ચૂક્યો છે. લોકો સેક્સથી જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણવા માટે ઉત્સાહિત હોય છે. જ્યારે ઘણી વખત સેક્સથી પહેલા થનારા ખતરા અને બીમારીને લઇને લોકોમાં ડર પણ રહે છે કે ફોરપ્લે દરમિયાન પાર્ટનરના યૌન અંગોને ચૂંબન કરવું ઓરલ સેક્સ કહેવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે ઓરલ સેક્સ મજેદાર હોવાની સાથે જોખમથી ભરેલું હોય છે. કારણકે ઓરલ સેક્સના કારણથી થ્રોટ કેન્સર કે ગળાનું કેન્સર થવાનો ખતરો વધી જાય છે. જો તમે પણ ઓરલ સેક્સ કરો છો તો તમારા માટે પણ આ જાણવું જરૂરી છે કે તેનાથી કેવી રીતે તમે ગળાનો કેન્સરનો શિકાર બની શકો છો અને તેનાથી બચી શકાય છે.

ગળાના કેન્સરના લક્ષણ

– મોમાં ચાંદા કે અલ્સર થવું જે ત્રણ અઠવાડિયા સુધી પણ સારુ ન થાય
– મોંના નરમ ઉતક રંગહીન થઇ જાય છે.
– કઇ ભોજન કે પાણી ગળવામાં તકલીફ થવી.
– ગળામાં ખાવાનું ફસાઇ જાય છે.
– ટોન્સિલમાં સોજો આવવો.
– કેટલીક વખત ખાવાનું ચાવતા દુખાવો થવો
– હોઠ સૂકાઇ જવા અને સાથે જ સોજા આવવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *